gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના દુધરેજ- ખોડુ રોડ પર તબેલાની ઓરડીમાંથી જુગારધામ પકડાયું | Gambling den busted in stable room o…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
શહેરના દુધરેજ- ખોડુ રોડ પર તબેલાની ઓરડીમાંથી જુગારધામ પકડાયું | Gambling den busted in stable room o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જુગાર રમતા 10 શખ્સ પકડાતા ફરિયાદ નોંધાઇ 

– 1.70 લાખની રોકડ, 4 બાઇક, 10 મોબાઇલ સહિત 4.31 લાખનો મુદ્દામાલ જપ્ત 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના દુધરેજ-ખોડુ રોડ પર તબેલાની ઓરડીમાંથી એ-ડિવિઝન પોલીસે જુગારધામ ઝડપી પાડયું હતું અને જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડ સહિતના ૪.૩૧ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી  કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

શહેરના એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દૂધરેજ ખોડુ રોડ પર આવેલા તબેલાની ઓરડી અને મકાનમાં જુગાર રમતા શખ્સોને પકડી પાડયા હતા. જેમાં શક્તિસિંહ સહદેવસિંહ ઝાલા, (રહે.દુધરેજ), વિજયભાઈ ખોડાભાઈ ડાભી (રહે. ખોડિયારપરા), વિરમભાઈ કાળુભાઈ સારલા  (રહે.પોપટપરા),રવિભાઈ રાજુભાઈ ઝીંઝુવાડિયા  (રહે. પોપટપરા),ઇમ્તિયાજભાઈ ઉર્ફે અલ્તાફ ગુલામહુસેન મોવર ( રહે.ખાટકીવાડ), દિનેશભાઈ જેસિંગભાઈ કુનતીયા (રહે. મફતિયાપરા), પ્રવિણભાઈ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા  (રહે. કુંભારપરા),રોહિતભાઈ ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડીયા (રહે. પોપટપરા), હનીફભાઈ અબ્બાસભાઈ કટીયા  (રહે. બસ સ્ટેન્ડ પાછળ) અને  હિતેશભાઈ ઉર્ફે ચીની નટુભાઈ પરમાર (રહે. સોનાપુર રોડ)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા અને આ સખ્સો પાસેથી રોકડ રૂ.૧.૭૦ લાખ, મોબાઈલ ફોન ૧૦ કિંમત રૂ.૧.૨૧ લાખ, બાઈક ૦૪ કિંમત રૂ.૧.૪૦ લાખ સહિત ફૂલ રૂ.૪.૩૧ લાખ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ સામે જુગારધારા હેઠળ પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ધુ્રમઠ ગામે ખેતરોમાં જવાનો રસ્તો ખનીજ માફિયાઓ ખોદી નાખતા ખેડૂતોને મુશ્કેલી | Farmers face difficulti…

ધુ્રમઠ ગામે ખેતરોમાં જવાનો રસ્તો ખનીજ માફિયાઓ ખોદી નાખતા ખેડૂતોને મુશ્કેલી | Farmers face difficulti...

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

‘લાત મારીને તગેડી મૂકીશ…’, યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો

'લાત મારીને તગેડી મૂકીશ...', યુપી-બિહારના લોકો માટે રાજ ઠાકરેએ વાપર્યા વાંધાજનક શબ્દો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra…

10 months ago
નેશનલ હાઈવે પર ઓટો રિક્ષા પલટી મારતા આગની ઝપેટમાં : બેને ઇજા | Auto rickshaw overturns on National H…

7 months ago
ફેબુ્રઆરીમાં BSEનો ટ્રેડિંગ હિસ્સો ઘટયો જયારે NSEનો વધ્યો | BSE’s trading volume fell in February wh…

ધ્રાંગધ્રામાં ભવાની કોટન જીનમાં ભીષણ આગ લાગી | A massive fire broke out at Bhavani Cotton Gin in Dhr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News