gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in INDIA
0 0
0
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jagdeep Dhankhar Admitted AIIMS: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને સોમવારે નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ ગત અઠવાડિયે બે વખત બેહોશ થયા હતા, ત્યારબાદ ડૉક્ટર તેમની સ્થિતિ ધ્યાને રાખીને હોસ્પિટલમાં દાખલ કરીને MRI સહિત અન્ય તપાસ કરાવવા માટેની ભલામણ કરી હતી. 

વારંવાર બેહોશ થવાની સમસ્યા

10 જાન્યુઆરીએ ધનખડ વોશરૂમ જતા સમયે બે વખત બેહોશ થઈ ગયા હતા. સોમવારે તેઓ નિયમિત તપાસ કરાવવા માટે એઈમ્સ પહોંચ્યા હતા, જો કે ડૉક્ટરે સ્થિતિને જોતા તત્કાલ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલીવાર નથી જ્યારે ધનખડને જાહેર જીવનમાં આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય. ઉપરાષ્ટ્રપતિ રહેવા દરમિયાન પણ તેઓ કચ્છના રણ, ઉત્તરાખંડ, કેરળ અને દિલ્હીમાં અનેક વખત જાહેર કાર્યક્રમો દરમિયાન અસ્વસ્થ થઈને બેહોશ થઈ ચૂક્યા છે. 

આ પણ વાંચો: ‘હું મુંબઈ આવું છું, હિંમત હોય તો…’, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ

તબિયતના કારણે જ આપી ચૂક્યા છે રાજીનામું

ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે ગત્ત વર્ષે 21 જુલાઇના રોજ પોતાની ખરાબ તબિયતનો હવાલો ટાંકતા ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટતા કરી હતી કે, હવે તેમની પ્રાથમિકતા સ્વાસ્થ છે અને તેઓ ડોક્ટરની સલાહનું ગંભીરતાથી પાલન થઈ શકે તે માટે તત્કાલ પ્રભાવથી પોતાની જવાબદારી છોડી રહ્યા છે. 

ડૉક્ટરની સલાહ બાદ ઉઠાવ્યું પગલું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મોકલેલા પોતાના રાજીનામા અને અધિકારીક પત્રમાં ધનખડે ઉલ્લેખ કર્યો હતો કે, ‘સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા તથા ડોક્ટર્સની સલાહનું પાલન કરવા માટે હું સંવિધાનના અનુચ્છેદ 67(એ) અંતર્ગત ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી મારુ રાજીનામું આપું છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…
INDIA

ગંગા એક્સપ્રેસ-વે પર કાળમુખી કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4ના કરુણ મોત | Raebareli Gan…

February 9, 2026
પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…
INDIA

પબજીની લતનો ભયાનક અંજામ, મેરઠમાં મોડી રાતે ગેમ રમતાં યુવકનું મગજની નસ ફાટી જતાં મોત | PUBG Addiction…

February 9, 2026
દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…
INDIA

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

February 9, 2026
Next Post
‘હું મુંબઈ આવું છું, હિંમત હોય તો…’, રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai da…

'હું મુંબઈ આવું છું, હિંમત હોય તો...', રાજ ઠાકરેની ધમકી બાદ અન્નામલાઈની MNSને ચેલેન્જ | annamalai da...

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: TRB જવાનોના વેતનમાં રૂ.150નો વધારો, હવે પ્રતિદિન રૂ.450 મળશે | guja…

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: TRB જવાનોના વેતનમાં રૂ.150નો વધારો, હવે પ્રતિદિન રૂ.450 મળશે | guja...

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બનાવવામાં આવેલી હેરિટેજ પોળની રેપ્લિકા શહેરીજનો જોઈ શકશે, જાણો ટિકિટના…

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બનાવવામાં આવેલી હેરિટેજ પોળની રેપ્લિકા શહેરીજનો જોઈ શકશે, જાણો ટિકિટના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

છાયાપુરી રેલવે સ્ટેશન પર સાંસદના હસ્તે નવી સુવિધાઓનું લોકાર્પણ કરાયું | New facilities inaugurated b…

5 months ago
આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

11 months ago
કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના વિદ્યાર્થીઓને જાતે ઈન્ટર્નશિપ શોધી લેવાની સલાહ | students advised to find …

1 month ago
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત સાયકલોથોન ની જુદી-જુદી બે ઈવેન્ટમાં 2,500થી વધુ લોકો જોડાયા | More…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News