gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો…’, પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
‘પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દો…’, પાક. સેના પ્રમુખના નિવેદન બાદ ગુસ્સે ભરાયા આસામના મુખ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himanta Biswa Sarma On Pakistan Army Chief Asim Munir’s statement : પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરના હિંદુઓ અને કાશ્મીર પરના નિવેદનથી ભારતમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ અસીમ મુનીર પર નિશાનો સાધ્યો છે અને કહ્યું હતું કે, ‘આપણે પાકિસ્તાન સાથે સારા સંબંધોની આશા છોડી દેવી જોઈએ.’

‘ભારત પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે’

આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાએ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરના નિવેદન સામે આકરી પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે, ભારત હકિકતને સ્વીકારી લે અને પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવાની આશા છોડી દે.’ 

મુખ્યમંત્રી સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊંડી વૈચારિક ખાઈ છે.’

મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે, ‘હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણા રસ્તા અલગ છે. આવી સ્થિતિમાં આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવું અને આપણા ધર્મ અને સભ્યતાના મૂલ્યોને જાળવી રાખવું એ આપણી ફરજ છે. ફક્ત આ કરીને જ આપણે આપણા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકીશું.’

આ પણ વાંચો: PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ

જનરલ અસીમ મુનીરે શું નિવેદન આપ્યું?

પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરે કહ્યું હતું કે, ‘આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ, આપણા વિચારો, ધર્મ અને પરંપરાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે. પાકિસ્તાનની દરેક પેઢીએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું છે અને આવનારી પેઢીઓએ પણ પાકિસ્તાનની વાસ્તવિકતા સમજવી જોઈએ. કાશ્મીર ઇસ્લામાબાદના ગળાની નસ છે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
સાસુ પણ વહુ પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે છે. અલ્લાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો | Mother in law …

સાસુ પણ વહુ પર ઘરેલું હિંસાની ફરિયાદ કરી શકે છે. અલ્લાબાદ હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો | Mother in law ...

સેટેલાઇટમાંથી ૪૬ લાખની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો | DCP Zone 7 LCB nabbed nortorious thef…

સેટેલાઇટમાંથી ૪૬ લાખની ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી લેવાયો | DCP Zone 7 LCB nabbed nortorious thef...

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben…

ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શ્રેયાંસભાઇ શાહની ચિરવિદાય | Gujarat Samachar Director Smrutiben...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of four accused involve…

9 months ago
સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા | Rs 1 60 lakhs ra angei seniir ren pwonen pupulu

સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા | Rs 1 60 lakhs ra angei seniir ren pwonen pupulu

10 months ago
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવા…

અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવા…

9 months ago
ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled …

ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News