gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેવકરણના મુવાડામાં પરિવાર દ્વારા ઘરમાં ચલાવતા દારૃના વેપલા ઉપર દરોડો | Raid on liquor vapla run by f…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
દેવકરણના મુવાડામાં પરિવાર દ્વારા ઘરમાં ચલાવતા દારૃના વેપલા ઉપર દરોડો | Raid on liquor vapla run by f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉતરાયણ પર્વ પહેલા પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ

લિસ્ટેડ બુટલેગર સહિત બે પકડાયા, અન્ય બેની શોધખોળ ૩.૩૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં ઉતરાણ પર્વ પહેલા પોલીસ દ્વારા
પ્રોહીબિશન ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે ત્યારે દહેગામ તાલુકાના દેવકરણના મુવાડા
ગામમાં ઘરમાંથી ચાલતા વિદેશી દારૃના વેપલા ઉપર પોલીસે દરોડો પાડીને બે શખ્સોને
ઝડપી લીધા છે અને ૩.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે મહિલા સહિત
ફરાર થયેલા બેની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

રાજ્યમાં આમ તો દારૃબંધી છે પરંતુ પર પ્રાંતમાંથી મોટા
પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં
બુટલેગર દ્વારા જે તે વિસ્તારમાં તેને પહોંચાડીને વેચાણ કરવામાં આવતું હોય
છે.  આ સ્થિતિમાં હાલ ઉતરાયણ પર્વ પહેલા
ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ
કરવામાં આવી રહી છે. દહેગામ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી
હતી કે
, દેવકરણના
મુવાડા ગામે રહેતો લિસ્ટેડ બુટલેગર મહેન્દ્રસિંહ ગેમરસિંહ ઝાલા તેના પરિવારના
સભ્યો સાથે ઘરમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનો વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના
આધારે પોલીસ ટીમ દ્વારા અહીં દડો પાડવામાં આવ્યો હતો તે દરમિયાન તેના ઘર અને ઘર
બહાર પાર્ક કરવામાં આવેલી કારમાંથી વિદેશી દારૃ અને બિયરના ટીન મળીને ૧૪૬ નંગ મળી
આવ્યા હતા. જેથી ૨૪ હજાર ઉપરાંતનો દારૃ કબજે કરવામાં આવ્યો હતો અને ઘરે હાજર મળી
આવેલા મહેન્દ્રસિંહ ઝાલા તેમજ તેના સાગરિત અજય નટવરસિંહ પરમારને ઝડપી લેવામાં
આવ્યા હતા. જ્યારે તેનો પુત્ર ભરતસિંહ ઉર્ફે ગુડ્ડુ મહેન્દ્રસિંહ ઝાલા અને
જ્યોત્સનાબેન મહેન્દ્રસિંહ ઝાલા સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસ દ્વારા
કુલ ૩.૩૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા વ્યક્તિઓની શોધખોળ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1…

વાંકાનેર ગ્રામ પંચાયતના તલાટીને આયોગે ૧૦ હજારનો દંડ ફટકાર્યો | The commission imposed a fine of Rs 1...

સવારે નોકરી પર જતા બાઇક સવારને વાહન ચાલકે ટક્કર મારતા મોત | A biker on his way to work in the mornin…

સવારે નોકરી પર જતા બાઇક સવારને વાહન ચાલકે ટક્કર મારતા મોત | A biker on his way to work in the mornin...

૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant’s bail plea rejec…

૧૩૪ કરોડના જીએસટી કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટની જામીન અરજી નામંજૂર | Tax consultant's bail plea rejec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

વટવા અને દાણમડામાંથી ૭.૩૩ કિલો ગૌ માંસનો જથ્થા સાથે પાંચ કસાઇ પકડાયા | Fitu ra ares ren 7 33 kg futu…

5 months ago
નડિયાદમાં સિરપકાંડના આરોપીના ઘરમાંથી ૮૦ લાખ રોકડ સહિત ૧.૦૨ કરોડની ચોરી | Rs 1 02 crore stolen from h…

નડિયાદમાં સિરપકાંડના આરોપીના ઘરમાંથી ૮૦ લાખ રોકડ સહિત ૧.૦૨ કરોડની ચોરી | Rs 1 02 crore stolen from h…

1 year ago
કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો | studen…

કચ્છના આદિપુરમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને જાહેરમાં માર્યો તમાચો, મામલો પોલીસ મથકે પહોંચ્યો | studen…

1 year ago
મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News