gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
ઉત્તરાયણને અનુલક્ષીને ચાર દરવાજા વિસ્તારમાં નો એન્ટ્રી | No entry in Char Darwaja area due to Uttara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને ખરીદી માટે થતા ઘસારાને અનુલક્ષીને શહેરના મુખ્ય ત્રણ બજારોમાં નો પાર્કિંગ અને નો એન્ટ્રી માટે પોલીસે જાહેરનામુ બહાર પાડયું છે.

મકરસંક્રાંતિના પર્વને બે દિવસ બાકી છે. ત્યારે છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગ બજારોમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. શહેરમાં મુખ્યત્વે માંડવી – ગેંડીગેટ રોડ, જૂના પાદરા રોડ તથા રાવપુરા રોડ પર પતંગ બજાર ભરાય છે. માંડવી ગેંડીગેટ રોડ પર તારીખ ૧૩,૧૪ અને ૧૫ ના રોજ સવારે ૯ થી  રાત્રિના ૧૨ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. જ્યારે રાવપુરા રોડ અને જૂના પાદરા રોડ પર ફોર વ્હિલર અને ભારદારી વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરાઇ છે. ચાર દરવાજા વિસ્તારમાં સંપૂર્ણ પણે નો એેન્ટ્રી જાહેર કરાઇ છે.કોઠી ચાર રસ્તાથી જ્યુબિલી બાગ તરફના રોડ પર  તથા જૂના પાદરા રોડ પર પણ નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

Next Post
બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

આર્ટસ ફેકલ્ટીની કુખ્યાત કેન્ટીનમાં ફરી મારામારી, વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | clash in canteen …

આર્ટસ ફેકલ્ટીની કુખ્યાત કેન્ટીનમાં ફરી મારામારી, વિદ્યાર્થીને પટ્ટા વડે ફટકાર્યો | clash in canteen ...

ભારત-જર્મની ત્રાસવાદ સામે લડશે સંરક્ષણ સાધનો વિકસાવવા સહમતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલની પ્રવાહી સ્થિતિમાં રિઝર્વ બેન્ક આજે રેપો રેટ જાળવી રાખશે તેવી ધારણા | The Reserve Bank is expec…

3 months ago
20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |…

11 months ago
વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને અન્યાય, જાણો આફ્રિકામાં કયા મુદ્દે થઈ રહ્યો છે ભારે વિરોધ | What’…

12 months ago
સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News