gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તંત્રની
સજ્જતા ચકાસવા કટોકટીનો માહોલ સર્જાયો

પોલીસ
અને ફાયર બ્રિગેડ સહિતની એજન્સીઓએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ લીકેજ પર કાબૂ
મેળવ્યો

સાયલા – 
સાયલા તાલુકાના કાનપર ગામ નજીક આજે સવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોેરેશનની
સલાયા-મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે
, પાછળથી જાણવા મળ્યું કે આ એક સુનિયોજિત ‘લેવલ-૩ ઓફસાઇટ
મોક ડ્રીલ
‘ હતી.

કાનપર
ગામ પાસે આઇઓસીએલની પાઇપલાઇનમાં અચાનક ક્રૂડ ઓઇલનું લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ
હતી. ઘટનાની ગંભીરતા જોતા તંત્ર દ્વારા
‘લેવલ-૩‘ ની કટોકટી જાહેર કરવામાં આવી હતી. ગણતરીની
મિનિટોમાં જ જિલ્લા ફાયર ટીમ
, ૧૦૮ મેડિકલ રેસ્ક્યુ, પોલીસ અને એસઓજી સહિતના વિભાગો કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
બીપીસીએલ અને ગુજરાત ગેસના નિષ્ણાતોએ પણ આધુનિક સાધનો સાથે લીકેજ પર કાબૂ મેળવવા
યુદ્ધના ધોરણે કામગીરી શરૃ કરી હતી.

કલાકોની
જહેમત બાદ સ્થિતિ નિયંત્રણમાં આવતા જાણવા મળ્યું હતું કે
, આ કોઈ વાસ્તવિક
દુર્ઘટના નહીં પરંતુ વહીવટી તંત્ર અને આઇઓસીએલ દ્વારા આયોજિત
‘ઓફસાઇટ મોક ડ્રીલ‘ હતી. ભવિષ્યમાં સર્જાનારી સંભવિત
હોનારતો સામે વિવિધ વિભાગો વચ્ચેનું સંકલન ચકાસવા માટે આ આયોજન કરાયું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ
, સાયલા મામલતદાર અને જીપીસીબીના
અધિકારીઓએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

Next Post
દુબઈમાં ફસાયેલા 14 અમદાવાદીઓ માટે દેવદૂત બન્યા ધોળકાના વતની

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં ‘બ્લેક થર્સ ડે’, સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar…

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ | Stock Mar...

‘લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..’ ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I…

'લોકો મરે છે, આવી ઘટના બંધ કરો..' ગુજરાત આવતા જહાજ પર ઈરાનના હુમલાથી ભડક્યું ભારત | India Protests I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident in Ralgon village of Tal…

2 months ago
ચાલુ વર્ષ 10થી 12 આની રહેશે, બે તબક્કામાં વાવણીની શક્યતા, જૂનાગઢથી એક સાથે 45 આગાહીકારોએ કરી આગાહી |…

2 weeks ago
ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી | AAP Ward Chief Beaten…

8 months ago
ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા | India and Israel sign bilateral economic…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News