gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરધા ગામે પુત્રએ પિતાના માથામાં લાકડાંના ફટકા મારતા મોત | Son dies after hitting father on head wit…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
બોરધા ગામે પુત્રએ પિતાના માથામાં લાકડાંના ફટકા મારતા મોત | Son dies after hitting father on head wit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મારી મમ્મીને તું કેમ મારે છે? કહી

– કરાલી પોલીસે હત્યા કરનારા પુત્ર સહિત બે આરોપીને પકડી પાડી કાર્યવાહી શરૂ કરી

પાવીજેતપુર : પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાને કહ્યુ મારી મમ્મીને તું કેમ મારે છે?તેમ કહી લાકડાંના ફટકા માથામાં મારી દેતા ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યુ હતુ.આ હત્યાના બનાવ અંગે કરાલી પોલીસ મથકે  ફરિયાદ નોંધાઇ છે.

બોરધા ગામે તા.૧૧ એપ્રિલના રોજ સાંજે નગીન બાબુભાઇ ઉર્ફે બાબુડીયા ભાઇ રાઠવા ઘરે હતા.તે સમયે નગીન ભાઇના પુત્ર બનસિંગ રાઠવા તથા નગીન ભાઇના ભાઇ બકાભાઇ ઉર્ફે બકાલા ભાઇ તે બાબુભાઇ રાઠવા બાઇક ઉપર આવી નગીન ભાઇને અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.તે સમયે બકા ભાઇ રાઠવાએ નગીન ભાઇને ધક્કો મારી જમીન ઉપર પાડી દઇ ગળું પકડી રાખ્યુ હતુ.

તે સમયે બનસિંગભાઇ રાઠળા ગુસ્સામાં આવી કહ્યુ કે તું મારી મમ્મીને કેમ મારે છે?તેમ બોલી લાકડાં વડે નગીન ભાઇને માથામાં ફટકા મારી દેતા  નગીન ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.આ બનાવથી આસપાના લોકો દોડી આવતા બંને શખ્સો ત્યાથી ફરાર થઇ ગયા હતા.

બોરધા ગામે પુત્રએ પિતાના માથામાં  લાકડાંના ફટકા મારી ઘટના સ્થળે મોત નિપજાવતા કરાલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં બંને આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l…

પીપલગ એલએન્ડટી કોલોનીમાં લોડર ફરી વળતા સુતેલા કર્મચારીનું મોત | Employee dies while sleeping while l...

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill…

ગળતેશ્વરના અંબાવ ગામ પાસે સવારથી જ ટ્રાફિકજામ સર્જાયો | Traffic jam has been created near Ambav vill...

આણંદમાં 8.40 લાખ પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાવાના એંધાણ | There are fears of drinki…

આણંદમાં 8.40 લાખ પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાવાના એંધાણ | There are fears of drinki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો: સોનું વધી રૂ.139000

ઝવેરી બજારમાં ફરી તેજીનો ચમકારો: સોનું વધી રૂ.139000

9 months ago
૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

4 months ago
મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

મમતા સરકારનો યુ ટર્ન : પ.બંગાળમાં લાગુ થશે નવો વક્ફ કાયદો, અધિકારીઓને આપ્યા નિર્દેશ | West Bengal Ac…

10 months ago
જિલ્લામાં હિટ એન્ડ રનની પાંચ ઘટનામાં ૫ વ્યક્તિના કરુણ મોત | five accident and five dead

જિલ્લામાં હિટ એન્ડ રનની પાંચ ઘટનામાં ૫ વ્યક્તિના કરુણ મોત | five accident and five dead

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News