gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પેરાશૂટ લઈને ઊડતો યુવક સીધો વીજ વાયર પર ભટકાયો! 100 ફૂટથી નીચે પડ્યો છતાં બચી ગયો | Jamnag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક અજાણ્યો યુવક પેરાશૂટ સાથે આકાશમાંથી સીધો વીજ વાયર પર ખાબક્યો હતો. અંદાજે 100 ફૂટની ઊંચાઈએથી પટકાયા બાદ પણ યુવક હેમખેમ બચી ગયો હતો અને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો, જેને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

શું બની સમગ્ર ઘટના?

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાલાવડની મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં એક યુવક પેરાશૂટની મદદથી નીચે ઉતરી રહ્યો હતો. અંદાજે 100  ફૂટની ઊંચાઈએ પહોંચતા જ પેરાશૂટ પરનું નિયંત્રણ ગુમાવ્યું અને તે વીજ કંપનીના વાયરોમાં ફસાઈ ગયો હતો. વીજ વાયર સાથે અથડાયા બાદ યુવક નીચે પટકાયો હતો, સદનસીબે તે સમયે વીજ પ્રવાહમાં કોઈ શોર્ટ સર્કિટ ન થતાં મોટી હોનારત ટળી હતી.

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, આટલી ઊંચાઈએથી પડવા છતાં યુવકને ખાસ ઈજા થઈ ન હતી અને તે લોકો કઈ સમજે તે પહેલાં જ ત્યાંથી નાસી છૂટ્યો હતો. રસ્તા પર પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈને અવાક રહી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ કાલાવડ પોલીસ એક્શનમાં આવી છે. આ યુવકે કઈ જગ્યાએથી ઉડાન ભરી હતી અને તેનું ગંતવ્ય સ્થાન ક્યાં હતું અંગે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

May 11, 2026
વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Next Post
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | Supreme…

કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ | Supreme...

અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક! પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી | Illegal Sand Mi…

અમદાવાદમાં ખનન માફિયાઓનો આતંક! પોલીસે રોક્યા તો રસ્તા પર જ ખાલી કરી સાબરમતીની રેતી | Illegal Sand Mi...

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો…

1962ના યુદ્ધમાં 600 કિલો સોનું દાનમાં આપનારા મહારાણીની વસમી વિદાય, સ્વતંત્રતાના સંઘર્ષમાં પણ હતું યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જરૂરિયાતમંદ દિકરીઓને તેના લગ્ન પ્રસંગે મળશે નિઃશુલ્ક સાડીઓ | Needy daughters will get free sarees on…

8 months ago
ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow…

ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

2 months ago
20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News