gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો! પીકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંન…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર રિક્ષા ચાલક દંપતીને કાળ ભરખી ગયો! પીકઅપ વાને પાછળથી ટક્કર મારતા બંન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road accident: સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બોલેરો પીકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા ચાલક સહિત તેની પત્નીનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

ધ્રાંગધ્રાથી પરત ફરતા હતા

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશ મારૂણીયા (ઉ.વર્ષ 34) અને તેમના પત્ની સંગીતા મારૂણીયા (ઉ.વર્ષ 32) મોડી સાંજે રિક્ષામાં પેસેન્જર ભરી ધ્રાંગધ્રા ગયા હતા અને ત્યાં પેસેન્જરને મુકી પરત સુરેન્દ્રનગર ફરી રહ્યા હતા.

રિક્ષા નીચે ઉતરીને ઊભા હતા

જીગ્નેશભાઈ સીએનજી રિક્ષા ચલાવી રહ્યા હતા તેમના પત્ની પાછળ બેઠા હતા તે દરમિયાન કટુડા ગામના પાટિયા પાસે કોઈ કારણોસર રિક્ષા ઉભી રાખી હતી અને બન્ને પતિ-પત્ની રિક્ષા પાસે ઉભા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી બોલેરો પીકઅપ વાન ધડાકાભેર રિક્ષા સાથે અથડાઇ હતી, અકસ્માત એટલો ભયાનક હતો કે પીકઅપ પત્ની સંગીતા પર પલટી મારી  ગઈ હતી, જેથી ગંભીર ઈજાઓ પહોંચતા સંગીતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. 

આ પણ વાંચો: અંતરિક્ષમાં માનવીઓ માટે બનશે હોટેલ: બે કરોડમાં ચંદ્ર પર સ્ટે બુક કરો, જાણો વિગત…

પરિવારજનોમાં આક્રંદ

જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિક્ષા ચાલક જીગ્નેશ મારૂણીયાને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ રિક્ષા ચાલકનું પણ મોત નિપજ્યુ હતું. આમ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક દંપતીનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. આ અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. બંન્નેની અંતિમયાત્રામાં પરિવારજનો અને ગામલોકો હિબકે ચડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | …

દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | ...

હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું… જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | di…

હું મારી રાજ્યસભા સીટ ખાલી કરી રહ્યો છું... જાણો કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આ નિર્ણય કેમ લીધો | di...

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | J…

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm…

સ્ટેમ્પ એક્ટની કલમ ૬૨-કનો ભંગ કરનારને રૃા. ૨૦૦૦ને બદલે ૧ લાખનો દંડ કરવામાં આવશેે | stamp duty amendm…

1 year ago
અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

અમરેલી: લીલીયાના ગુદરણ પાસે ભયંકર અકસ્માત, આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં 3ના મોત | Bike and Eicher Truck …

5 months ago
સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…

સુરેન્દ્રનગરમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી | District Grievance and Coordination Commi…

11 months ago
વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News