gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી રદ | Bail application of middleman caught taki…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અજાણ્યા બિલ્ડર દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામ બાબતે ગુનો
દાખલ કરવાના બદલામાં વારસીયા પોલીસ સ્ટેશનના પીઆઇના નામે રૃા.૫ લાખની માંગણી કરી
રૃા.૨.૫૦ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયેલા વચેટિયાની જામીન અરજી અદાલતે નામમજૂર કરી
હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
,ભલે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ થઈ હોય, પરંતુ અન્ય સહ-આરોપીઓ સંદર્ભે તપાસ હજુ ચાલુ છે ત્યારે જામીન આપી શકાય
નહી.

બનાવની વિગત એવી છે કે, ફરિયાદીએ વારસીયા વિસ્તારમાં અજાણ્યા બિલ્ડર
દ્વારા થતા બાંધકામ અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી અને તેમાં ગુનો
દાખલ થાય તે માટે આરોપી સુરેશભાઈ રામચંદ તોલાણીએ વચેટિયા તરીકે ભૂમિકા ભજવી હતી.
તેણે વારસીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. વસાવાના નામે ફરિયાદી પાસે રૃ. ૫
,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી, જે પૈકી પ્રથમ હપ્તા તરીકે રૃ. ૨,૫૦,૦૦૦ લેતા તે એ.સી.બી.ના છટકામાં રંગેહાથ પકડાઈ ગયો હતો.

હાલ જેલમાં રહેલા આરોપી સુરેશ તોલાણીએ ચાર્જશીટ રજૂ થઇ ગયા બાદ
જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
, આરોપીએ
ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો છે અને તેની પાસેથી લાંચની રકમ પણ મળી આવી છે.
ન્યાયાધીશે જામીન અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે
,
ભ્રષ્ટાચારએ દેશની અર્થવ્યવસ્થા અને સમાજ પર વિપરીત અસર કરતો ગંભીર આથક ગુનો છે.આ
તબક્કે જામીન આપવાથી પુરાવા સાથે છેડછાડ થવાની અને તપાસમાં અડચણ આવવાની પૂરેપૂરી
શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page …

કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page ...

AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Children’s social media banned in Karnataka And…

કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Children's social media banned in Karnataka And...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: રાજમાર્ગ પર આવેલા ગૌરવભૂત ક્લોક ટાવર રીપેરીંગ-રિસ્ટોરેશન-સંરક્ષણ માટે આયોજન | Surat Municipal …

7 months ago
1 જાન્યુઆરી 2026થી NCRમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સામાનની ડિલિવરી, આદેશ જાહેર | petrol …

10 months ago
મેઘાણીનગરમાં અકસ્માત: સ્પીડમાં બાઈક પરથી પટકાયા બે યુવક, એકનું મોત | Emon a mano emon a feiengau mwi…

4 months ago
સીદસર રોડ પરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liq…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News