gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અબાલ-વૃદ્ધ સૌ વહેલી સવારથી જ ધાબા-અગાશીમાં ધામા નાંખશે

– દી આથમતા જ આતશબાજીની રોશનીથી આભ ઝળહળી ઉઠશે, બજારમાં મોડીરાત સુધી પતંગરસિયાઓની ભીડ રહી

ભાવનગર : પતંગરસિકોના પ્રિય પર્વ ઉત્તરાયણની આવતીકાલે બુધવારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. મકરસંક્રાંતિના પર્વે વહેલી સવારથી મોડી સાંજ સુધી ગોહિલવાડના ગગનમાં પતંગ યુદ્ધ ખેલાશે. આખો દિવસ મ્યુઝિક સિસ્ટમોમાં ગીતોની રમઝટ અને ચીચયારિઓ વચ્ચે ગોહિલવાડવાસીઓ પતંગ પર્વની સાથે દી આથમતા જ જાણે દિવાળીનો માહોલ જામી ગયો હોય તેમ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છતાં આતશબાજીની રોશનીથી આભ જગમગી ઉઠશે.

ઉત્તરાયણના પર્વે અબાલ-વૃદ્ધ સૌ વહેલી સવારથી જ ધાબા-અગાશીમાં ધામા નાંખી દેશે. આ વર્ષે પવનની ગતિ પણ સાનુકૂળ રહેવાનું અનુમાન હોવાથી પતંગપ્રેમીઓનો ઉત્સાહ બહોળો થયો છે. લોકો પરિવાર અને સગા-સબંધી, મિત્ર વર્તુળ સાથે ધાબા-અગાશી ઉપર જ ખાણી-પીણીની મજા માણશે. સામેવાળાની પતંગ કાપતા જ ‘કાપ્યો છે, એ ગયો..’ના ચીચિયારીઓ ગુંજશે. ઉત્તરાયણના આગલા દિવસે પણ બાળકો-યુવાનોએ પતંગ ચગાવવાની મોજ માણી હતી. તો રાત્રે મુખ્ય બજારમાં જાણે મેળો ભરાયો હોય તેમ પતંગપ્રેમીઓની છેલ્લી ઘડીની ખરીદી કરવા ચિક્કાર ભીડ જોવા મળી હતી. મોડી રાત સુધી લોકોએ પતંગના કિન્ના બાંધ્યા હતા. ગોહિલવાડવાસીઓ કાલે ઉત્તરાયણ બાદ ગુરૂવારે વાસી ઉત્તરાયણની પણ ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરશે. આ બે દિવસ દરમિયાન પતંગના દોરાથી ઈજા-મોત થવાની, ધાબા પરથી પડી જવાની દુર્ઘટનાઓ દર વર્ષે ઘટતી હોય છે, ત્યારે પતંગપ્રેમીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. મૂંગા પક્ષીઓ પ્રત્યે પણ જીવદયા રાખી તહેવારની ઉજવણી કરવી જોઈએ. ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં તહેવારો સસ્તામાં થતા હતા. પરંતુ તેનો ઉમંગ મોંઘો હતો. હવે પતંગ-દોરાથી લઈ માંજાના ભાવ આભને આંબ્યા છે, પણ અગાઉના વર્ષોની તુલનામાં હવે પતંગ પર્વનો ઉત્સાહ ફિક્કો પડયો છે.

મકરસંક્રાંતિમાં દાનનું સવિશેષ મહત્વ

સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું ખૂબ જ મહાત્મય વર્ણાવાયેલું છે. તેમાં પણ મકરસંક્રાંતિના પર્વે દાનનું સવિશેષ મહત્વ દર્શાવામાં આવેલું હોય, કાલે ગોહિલવાડવાસીઓ મૂંગા જીવો, ગરીબોને યથાશક્તિ પ્રમાણે દાન આપી પુણ્યનું ભાથું બાંધશે. કમુરતા પૂરા થતાં એક માસ બાદ કાલે મકરસંક્રાંતિના દિવસથી લગ્ન સહિતના શુભ અને માંગલિક કાર્યોનો પણ આરંભ થશે.

મંદિરોમાં પતંગના શણગારના દર્શનનો મહિમા

ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ ધર્મસ્થાનકોમાં દેવ, દેવીઓના મંદિરોમાં પતંગ દોરી, પતંગ પર્વની વિવિધ એસેસરીઝના મનોહર શણગાર અને સુશોભન સાથેના ચિત્તાકર્ષક દર્શન ખુલ્લા મુકાયા હતા. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતાની લાગણી અનુભવી હતી.તેની સાથોસાથ હવે તો કન્ની (કાનેતર)બાંધેલા પતંગોનું પણ સ્થાનિક બજારોમાં વધારાના ચાર્જ સાથે વેચાણ થઈ રહ્યુ હતુ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

SMCએ વડોદરામાં દારૃના નેટવર્ક પર સપાટો બોલાવતાં ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિન્ધી પકડાયો | Lalu Sindh…
GUJARAT

SMCએ વડોદરામાં દારૃના નેટવર્ક પર સપાટો બોલાવતાં ફરાર થયેલો લિકર કિંગ લાલુ સિન્ધી પકડાયો | Lalu Sindh…

May 21, 2026
છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…
GUJARAT

છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ‘સફેદ રેતીના કાળા કારોબાર’ પર તંત્રનો સપાટો, 3 મોટા માથા સામે કાર્યવાહી, ર…

May 21, 2026
સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…
GUJARAT

સિગ્નલ બંધ, સીધા ક્રોસિંગ પર નો-એન્ટ્રી…: અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, ડ્રમ-બેરિયર મ…

May 21, 2026
Next Post
SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S…

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S...

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu...

શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

વિરમગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus doctor caught running clinic without…

5 months ago
ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in…

ચોરવાડ નજીક જંગલમાં આગ લાગતાં 100 જેટલાં સરૂનાં વૃક્ષને નુકસાન | Around 100 cypress trees damaged in…

3 months ago
પોલીસ, આરપીએફની સુરક્ષાની વાતો પોકળ રેલવે સ્ટેશન પર પ્રવાસીને ઘેરી ચપ્પુ બતાવી દાગીના, મોબાઇલ લૂંટયા…

પોલીસ, આરપીએફની સુરક્ષાની વાતો પોકળ રેલવે સ્ટેશન પર પ્રવાસીને ઘેરી ચપ્પુ બતાવી દાગીના, મોબાઇલ લૂંટયા…

9 months ago
અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…

અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News