gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,13
જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ
ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ કંપની રાજય સરકાર દ્વારા સંપૂર્ણપણે પોતાના હસ્તગત
કરવામા આવે તેવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે. હાલમા કંપની દ્વારા રિવરફ્રન્ટ
ડેવલપમેન્ટ ફેઝ-ટુ અંતર્ગત કામગીરી કરાઈ રહી છે. ફેઝ-૩ની કામગીરી શરુ થાય એ પહેલાં
સરકાર આ કંપની પોતાના હસ્તક લઈ સંચાલન કરે એવી પ્રબળ સંભાવના વ્યકત કરાઈ રહી
છે.કંપનીના એકિઝકયુટિવ ડિરેકટર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના બદલે
સરકારના આઈ.એ.એસ. અધિકારીને મુકવા વિચારણા ચાલી રહી છે. ફેઝ-૩ની કામગીરી શરુ થાય એ
પહેલા ડાયરેકટર તરીકે સમાવાયેલા મેયર
,સ્ટેન્ડિંગ
કમિટી ચેરમેન અને વિપક્ષનેતાને હોદ્દા ઉપરથી દુર કરી સરકારી અધિકારીઓની નિમણૂંક
કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટની કામગીરી શરુ કરવામા આવી એ સમયથી અત્યારસુધી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
કંપનીને દર વર્ષે કરોડો રુપિયા લોન પેટે આપવામા આવે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી
આપવામા આવેલી લોનમાંથી ફેઝ-વન અને ફેઝ-ટુ સહિત અન્ય પ્રોજેકટ તથા તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સ
પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે.૩૧ માર્ચ-૨૦૨૫ સુધીમાં કુલ રુપિયા ૨૧૨૮ કરોડનો
ખર્ચ કરવામા આવ્યો છે.કોર્પોરેશન દ્વારા વર્ષ-૨૦૦૪માં કંપનીની રચના કરવામા આવી હતી.જેમાં
ફેઝ-વનનુ નિર્માણ કરી વર્ષ-૨૦૧૧માં ખુલ્લો મુકવામા આવ્યો હતો.ફેઝ-વનમાં મલ્ટિલેવલ પાર્કિંગ
, ફલાવરપાર્ક, સાબરમતી રિવરફ્રન્ટ
પાર્ક
, ગુર્જરી બજાર, ઈવેન્ટ સેન્ટર સહિતના
પ્રોજેકટ પુરા કરાયા હતા.હાલમાં ફેઝ-ટુની કામગીરી ચાલી રહી છે.જેની પાછળ રુપિયા ૮૦૦
કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.આ સિવાય કંપનીએ 
ફેઝ-૩ના ડેવલપમેન્ટ માટે રુપિયા એક હજાર કરોડના ખર્ચનો અંદાજ મુકયો છે.કોર્પોરેશન
દ્વારા કંપનીને દર વર્ષે અંદાજે રુપિયા ૨૫૦થી ૩૦૦ કરોડ કંપનીને લોન આપવામા આવે છે.
૩૧ માર્ચ-૨૦૨૫ની સ્થિતિએ કંપની ઉપર રુપિયા ૧૮૦૫.૮૫ કરોડનુ દેવુ છે.હવે આ કંપની સરકાર
પોતાના હસ્તક કરશે જેથી કંપનીનુ કદ વધશે.

સરકાર ગાંધીનગર સુધી રિવરફ્રન્ટનો વિકાસ કરશે

રાજય સરકાર દ્વારા પહેલા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩થી આગળના
વિકાસ માટે નવી કંપની બનાવવા આયોજન કરાયુ હતુ.પણ હવે નવી કંપની બનાવવાના બદલે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને જ હસ્તગત કરવાની વિચારણા ચાલી
રહી છે.

કંપનીના માળખામા કોની બાદબાકી-કોણ ઉમેરાશે

રાજય સરકાર આ કંપનીમાં ચેરમેન તરીકે નિવૃત્ત આઈ.એ.એસ.
અધિકારીની નિમણૂંક કરે છે.મેનેજિંગ ડિરેકટર તરીકે 
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર
,
એકઝિકયુટીવ ડિરેકટર તરીકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, બે ઈન્ડીપેન્ડન્ટ
ડિરેકટર મુકવામા આવે છે.જયારે નોન એકિઝીકયુટીવ ડાયરેકટર તરીકે મેયર
,સ્ટેન્ડિંગ
કમિટીના ચેરમેન
,વિપક્ષ
નેતા
, ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર(ફાયનાન્સ) તથા અમદાવાદના કલેકટરની નિમણૂંક કરવામા આવે છે.હાલમા
કંપનીના ચેરમેન સહિત કુલ ૧૦ ડિરેકટર છે. રાજય સરકાર કંપનીમા પોતાના એકઝીકયુટીવ
ડાયરેકટર  અને નોન એકિઝીકયુટીવ ડિરેકટર
તરીકે અધિકારીઓની નિમણૂંક કરે એવી સંભાવના વ્યકત કરવામા આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu...

શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૂની 235 બોટલ, બીયરના 20 ટીન ઝડપાયા | 235 bottles of liquor 20 tins of beer sei...

મહેમદાવાદ ક્રેડિટ સોસા.ના સભાસદને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા | Member of Mehmadabad Credit So…

મહેમદાવાદ ક્રેડિટ સોસા.ના સભાસદને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા | Member of Mehmadabad Credit So...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

એક સભ્યનો મોબાઇલ હેક કરી ગ્રુપમાં RTO ઇ-ચલણની APK ફાઇલ મોકલી! | A member’s mobile was hacked and the…

9 months ago
ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નોકરી-વ્યવસાય કરતી મહીલાઓ માટે સરખેજમાં વર્કીંગવુમન હોસ્ટેલ બનાવવા રુપિયા બાર કરોડ ખર્ચાશે

1 year ago
બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News