gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેમદાવાદ ક્રેડિટ સોસા.ના સભાસદને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા | Member of Mehmadabad Credit So…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
મહેમદાવાદ ક્રેડિટ સોસા.ના સભાસદને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની સજા | Member of Mehmadabad Credit So…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહેમદાવાદની જ્યુડિશિયલ કોર્ટનો ચુકાદો 

– વળતર પેટે રૂ. 1,91,075 સાઈઠ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ, ન ચૂકવે તો વધુ 3 માસની કેદ 

નડિયાદ : મહેમદાવાદ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના એક સભાસદે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનનાં નાણાં ભરપાઈ કરવા આપેલો ચેક રિટર્ન થયો હતો. આ ચેક રિટર્ન થવાના કેસમાં મહેમદાવાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.૧,૯૧,૦૭૫ સાઈઠ દિવસમાં જમા કરાવવા હુકમ કર્યો છે. તેમજ વળતર ચૂકવવામાં ન આવે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.

મહેમદાવાદ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ મહેમદાવાદ શાખાના સભાસદ અક્ષયભાઈ એમ મહેતા (રહે. આશુતોષ સોસાયટી, મહેમદાવાદ)એ સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન તેઓ સમયસર ભરપાઈ ન કરી શકતા તેઓએ આપેલો ચેક બેંકમાં રજૂ કર્યો હતો. આ ચેક બેંકમાં અપૂરતા નાણાભંડોળના કારણે રિટર્ન થયો હતો. જેથી બેંકના મેનેજર પંકજભાઈ રમણલાલ ડબગરે મહેમદાવાદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા મેજિસ્ટ્રેટે રજૂ થયેલા તમામ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઇ આરોપી અક્ષય એમ. મહેતાએ લોન ભરપાઈ કરવા માટેની કોઈ જવાબદારી સ્વીકારી ન હોય મહેમદાવાદના મેજિસ્ટ્રેટે અક્ષયભાઈ મહેતાને એક વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને વળતર પેટે રૂ.૧,૯૧,૦૭૫ સાઈઠ દિવસમાં ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો, વધુ ત્રણ માસની કેદની સજા પણ ભોગવવાનો હુકમ કરાયો છે. ચુકાદાના દિવસે આરોપી કોર્ટમાં હાજર ના રહેતા તેની સામે બિનજામીનલાયક વોરંટ પણ ઇસ્યુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
બાલાસિનોરમાંથી 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man arrested with 48 Chinese cigarettes from Ba…

બાલાસિનોરમાંથી 48 ચાઇનીઝ ફીરકી સાથે એક શખ્સ ઝડપાયો | Man arrested with 48 Chinese cigarettes from Ba...

બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod…

બાવળામાં સહજાનંદ સોસાયટીથી રજોડા જતો માર્ગ બિસ્માર, વાહન ચાલકોમાં રોષ | Sahajanand Society to Rajjod...

દિલ્હી ચાંદી રૂ.2,71,000ની વિક્રમી ટોચે | Delhi silver hits record high of Rs 2 71 000

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

4 months ago
સુરતની સગીરાનું અમદાવાદની હોસ્ટેલમાંથી કથિત અપહરણ, પિતાએ નોંધાવી ફરિયાદ | Surat minor allegedly abdu…

9 months ago
જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

1 year ago
1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News