gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
ખંભાળિયાનાં પોલીસ મથકમાં શખ્સે ધમાલ મચાવી સોફામાં આગ લગાડી | Man creates ruckus at Khambhaliya polic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બાઇક ડીટેઇન કર્યા બાદ પોલીસ થાણે લઇ જવાતાં વીફર્યો

‘મારી સામે ન પડતા, સોશિયલ મીડિયામાં બદનામ કરી દઇશ’ કહી પટ્ટા ઉતારી દેવાની ધમકી આપતાં ગુનો દાખલ

જામ ખંભાળિયા: ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બાઇક ડીટેઇન કરવા બાબતે બોલાચાલી કરી, અહીંના ચંદુ અરજન રૂડાચ નામના શખ્સે બબાલ સર્જીને પોલીસને ધમકી આપીને ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત પોલીસ સ્ટેશનમાં રહેલા સોફાને સળગાવી નાખતા તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે.

ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક પી.આઇ. તરીકે ફરજ બજાવતા એમ.ડી.મકવાણા અન્ય પોલીસ જવાનો સાથે સોમવારે કંચનપુરના પાટીયા પાસે ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ લઇને નીકળેલા એક શખ્સને અટકાવી ચેકિંગ કરતા ફેન્સી નંબર પ્લેટ તેમજ લાયસન્સ અને જરૂરી કાગળ ન હોવા સબબ આ વાહન ડીટેઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન બાઇક ચાલક ચંદુ અરજન રૂડાચને ટ્રાફિક શાખાની કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે બોલાચાલી કરી અને મોટરસાયકલ ડીટેઇન ન કરવા તેમજ ‘મારી સામે ના પડતા નહીંતર હું ફેસબુક ઉપર ટ્રાફિક પોલીસને બદનામ કરીશ’ તમારી ટ્રાફિક પોલીસના પટ્ટા-ટોપી ઉતારી ન દઉં તો મારું નામ ચંદુ રૂડાચ નહીં. એવી પોલીસને ધમકી આપી હતી.

આ પછી પોલીસ કચેરીમાં ચંદુએ જેકેટના ખિસ્સામાંથી પ્રવાહી ભરેલી બોટલ કાઢી અને ટ્રાફિક કચેરીના સોફા ઉપર છાંટી સળગતી દિવાસળી સોફા પર નાખતા સોફામાં આગ લાગી હતી. આ ઉપરાંત અન્ય ઓફિસ ફર્નિચર પર પણ પ્રવાહી છાંટવાની કાશિશ કરતાં પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવી બોટલ ઝૂંટવી લીધી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.

આમ, પોલીસ કર્મચારીઓને આડકતરી રીતે ધમકી આપીને પોલીસ ફરજમાં અડચણ ઊભી કરવા ઉપરાંત સરકારી મિલકતને સળગાવીને નુક્સાની કરવા અંગે ખંભાળિયા પોલીસે આરોપી સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain
GUJARAT

October 3, 2026
Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Next Post
હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો | Attack on suspicion of spreading new…

હોટલમાં કૂટણખાનાના સમાચારો પ્રસિધ્ધ કરાવ્યાની શંકા પરથી હુમલો | Attack on suspicion of spreading new...

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય...

પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

4 months ago
દબાણ હટાવવામાં AMCને ભારે ઉતાવળ: ડમ્પરમાં ઓવરલોડ લારીઓ વૃક્ષ સાથે અથડાઈ, માંડ માંડ બચ્યો યુવક | Over…

9 months ago
અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ | Zero tariff in India on imports …

8 months ago
ભરૂચના સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપરના કેબલ ચોરીમાં ભંગારના વેપારી સહિત ત્રણ ઝડપાયા | Three arrested …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News