gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education Department: રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે સરકાર દ્વારા મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે. રાજ્યની તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓને હવે સંપૂર્ણપણે ડિજિટલ બનાવી ‘ઈ-સરકાર’ પોર્ટલ હેઠળ આવરી લેવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. હવેથી શાળાઓના કમિશનરની કચેરી ખાતે કોઈપણ પત્રવ્યવહાર કે ફાઈલ હાર્ડ કોપીમાં સ્વીકારવામાં આવશે નહીં.

હવે માત્ર ‘ઈ-સરકાર’ પોર્ટલ જ ચાલશે

શાળા કમિશનર કચેરી દ્વારા જારી કરવામાં આવેલા નવા આદેશ મુજબ, તમામ વહીવટી અને શૈક્ષણિક કામગીરી હવે ડિજિટલ ફોર્મેટમાં જ કરવાની રહેશે. DEO કચેરીથી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવતી ફાઈલો જો ભૌતિક સ્વરૂપે (Hard Copy) હશે, તો તેનો અસ્વીકાર કરવામાં આવશે. જો કોઈ અધિકારી આ આદેશનું ઉલ્લંઘન કરી મેન્યુઅલ ફાઈલ મોકલશે, તો તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! 2 - image

શા માટે લેવાયો આ નિર્ણય?

સરકારનો મુખ્ય હેતુ સરકારી કચેરીઓને આધુનિક બનાવવાનો છે. જેમાં  મેન્યુઅલ ફાઈલોની હેરફેરમાં થતો સમય બચશે અને કામગીરી ઝડપી થશે. કોઈ ફાઈલ કયા ટેબલ પર અને કેટલા સમયથી પેન્ડિંગ છે તેનું ઓનલાઈન ટ્રેકિંગ સરળ બનશે. ભ્રષ્ટાચાર અને ફાઈલો ગુમ થવાની શક્યતાઓ નહિવત્ થઈ જશે. આ ઉપરાંત વર્ષો જૂના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખી શકાશે.

આ પણ વાંચો: બગદાણા મારામારી કેસ: ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે કરી અટકાયત

વારંવારની સૂચના બાદ હવે કડક વલણ

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ 2024થી ઇ સરકારમાં કામગીરી ચાલે છે અને નવો જે આદેશ છે એ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શિક્ષણ માટે છે., પરંતુ કેટલીક કચેરીઓ હજુ પણ જૂની પદ્ધતિથી જ કામ કરતી હતી. તેથી આજ (15મી જાન્યુઆરી)થી આ સિસ્ટમનો કડક અમલ કરવા અને વહીવટી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે આ અંતિમ આદેશ કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી રાજ્યની હજારો શાળાઓ અને શિક્ષકોને લગતા વહીવટી પ્રશ્નોનો ઉકેલ હવે આંગળીના ટેરવે અને ખૂબ જ ઓછા સમયમાં આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme...

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | ...

સ્ટ્રેચ માર્ક્સ હટાવવાની સૌથી સરળ રીત: મોંઘી ક્રીમ પાછળ ખર્ચ કરવાનું છોડો, રસોડામાં જ છે 6 અકસીર ઈલાજ! | easy ways to remove stretch marks home remedies

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો : મકાન ભાડે આપ્યાના 30 કલાકમાં 1 લાખનો હાથફેરો | Business…

જામનગરમાં વેપારીને પોતાના ભાડુઆત તરફથી દગો : મકાન ભાડે આપ્યાના 30 કલાકમાં 1 લાખનો હાથફેરો | Business…

1 year ago
એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming …

એલ્યુમિનિયમના વેપારીને ચાર કરોડનું દેવું થતા ચોરી શરૃ કરી | Traders started stealing after becoming …

1 year ago
લીંબડીમાં બાઈક, મોબાઈલની ચોરી કરનાર રાણપુરના 3 શખ્સ ઝડપાયા | 3 people from Ranpur arrested for steal…

લીંબડીમાં બાઈક, મોબાઈલની ચોરી કરનાર રાણપુરના 3 શખ્સ ઝડપાયા | 3 people from Ranpur arrested for steal…

1 year ago
વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની તકલીફ દૂર કરવા 15.93 કરોડના ખર્ચે બુસ્ટર બનાવાશે | Booster to be con…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News