gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તસ્વીર સોશિયલ મીડિયા

Delhi Airport Plane Accident : દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે સવારે એર ઇન્ડિયાનું એક વિમાન બેગેજ કન્ટેનર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. એરલાઇન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ગાઢ ધુમ્મસના કારણે જ્યારે એરબસ A350 વિમાનને પાર્કિંગમાં લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. આ અકસ્માતમાં વિમાનના એન્જિનને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

માર્ગ બદલીને પરત આવ્યું હતું વિમાન

એરબસ A350 ની ફ્લાઇટ AI101 દિલ્હીથી ન્યૂયોર્ક વચ્ચે સંચાલિત થાય છે. જોકે, ઈરાની હવાઈ ક્ષેત્ર (Airspace) બંધ હોવાના કારણે ફ્લાઇટને પોતાનો માર્ગ બદલવો પડ્યો હતો અને તે પરત દિલ્હી આવી પહોંચી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, જ્યારે પ્લેન ટેક્સી (Taxiing) કરી રહ્યું હતું ત્યારે તે બેગેજ કન્ટેનર સાથે ટકરાયું હતું. આ ટક્કરથી પ્લેનના ડાબા એન્જિનમાં નુકસાન થયું છે.

મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા

એરલાઇનના જણાવ્યા અનુસાર, ઘટના બાદ વિમાનને સુરક્ષિત રીતે પાર્કિંગ બે (Parking Bay) પર ઊભું કરી દેવામાં આવ્યું છે. વિમાનને તપાસ અને સમારકામ માટે હાલ ‘ગ્રાઉન્ડ’ (Ground) કરવામાં આવ્યું છે. એરલાઇને એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ વિમાન ઉપલબ્ધ ન હોવાને કારણે એરબસ A350 ના અન્ય કેટલાક ઉડ્યનો પર પણ અસર પડી શકે છે. પ્રભાવિત મુસાફરો માટે એરલાઇન દ્વારા વૈકલ્પિક મુસાફરી અથવા સંપૂર્ણ રિફંડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
હણોલ ગામે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P…

રિનોવેશનના નામે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત, મણિકર્ણિકા ઘાટ વિવાદમાં PM મોદી પર ખડગેનો પ્રહાર | Congress P...

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program…

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના પાંચ ગામોની બહેનો માટે અંધશ્રદ્ધા નિર્મૂલન કાર્યક્રમ યોજાયો | A program...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સત્તામાં આવતા 1 કલાકમાં ઉખાડી ફેંકીશું…’, વક્ફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનું નિવેદન | C…

1 year ago
કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

2 months ago
ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી | Holi Ignited Onl…

4 months ago
સુરેન્દ્રનગરમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકો સાથે અસભ્ય વર્તનનો આરોપ | Allegations of rude behavior to…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News