gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત | Panchayat proposes to bring…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in INDIA
0 0
0
પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત | Panchayat proposes to bring…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ‘સાહેબ હું ખરેખર મરી જાઉં એ પહેલાં જીવતો કરી દો’ : વૃદ્ધની વ્યથા

– મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાં 12 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાતા આદિવાસી વયોવૃદ્ધ ધમીરા બેગાને સરકારી યોજનાનો લાભ મળતો નથી

ઉમરિયા : મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના કરકેલી ગ્રામ પંચાયતનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. પંચાયતે ૧૨ વર્ષ પહેલાં ધમીરા બેગા નામના વૃદ્ધને મૃત જાહેર કરી દીધા હતા. ખરેખર એ વૃદ્ધ જીવતા હતા. તેમણે પંચાયતને ભૂલ સુધારી લેવા માટે કેટલીય વખત જણાવ્યું છતાં રજિસ્ટરમાં સુધારો થયો નહીં. તેના કારણે આ વૃદ્ધને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કલેક્ટર પાસે આ મામલો પહોંચ્યો પછી કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો છે.

કરકેલી ગ્રામ પંચાયતે ૧૨ વર્ષ પહેલાં ધમીરા બેગા નામના વૃદ્ધને મૃત જાહેર કરી દીધા હતા. એ વૃદ્ધ જીવતા હતા. મૃત જાહેર કરી દેવાતા તેમને મળતી બધી જ સરકારી યોજનાઓ બંધ થઈ ગઈ. પેન્શન મળતું બંધ થઈ ગયું અને સરકારી રાશન પણ અટકી ગયું. એ વૃદ્ધે તપાસ કરતાં ખબર પડી કે તેમને મૃત જાહેર કરી દેવાયા છે. તેમણે પંચાયતને રજૂઆત કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. તેમણે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ રજૂઆતો કરી, પરંતુ બધે જ એક જ જવાબ મળતો હતો કે પંચાયતમાં કહો કે ફરીથી નામ ઉમેરે. પરંતુ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીએ નામ ન ઉમેર્યું તે ન જ ઉમેર્યું.

આ વાતને ૧૨-૧૨ વર્ષ વીતી ગયા. ધમીરા બેગા ૧૨-૧૨ વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોઈ જ પરિણામ ન મળતાં આખરે કલેક્ટરના લોક દરબારમાં હાજર રહીને રજૂઆત કરી. તેમણે કલેક્ટરને આજીજી કરી : સાહેબ હવે તો હું મરી જવાનો છું, ૮૦ વર્ષનો થયો છું. મહેરબાની કરીને મને જીવતો કરી દો. મને ખાવાના ફાંફાં પડે છે. સરકારી સહાય શરૂ કરાવો. હું અસહાય થઈ ગયો છું. મને અનાજ મળતું નથી કે પેન્શન પણ મળતું નથી. આખો કિસ્સો સાંભળીને કલેક્ટરને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા | 37 people injured due to kite string on Uttaray…

ઉત્તરાયણના દિવસે પતંગના દોરાના કારણે ૩૭ લોકોને ઇજા | 37 people injured due to kite string on Uttaray...

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US…

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US...

એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department…

એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદના ધોબીકુઈમાં બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો | Accused who committed murder and f…

બોરસદના ધોબીકુઈમાં બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો | Accused who committed murder and f…

1 year ago
લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી | Ladakh Earthqu…

લદાખમાં 5.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, કાશ્મીરથી લઈને તાજિકિસ્તાન સુધી ધરા ધ્રૂજી | Ladakh Earthqu…

7 months ago
કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

કલોલ તાલુકામાં બે માર્ગ અકસ્માતમાં બેનાં મોત | Two killed in two road accidents in Kalol taluka

10 months ago
બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from othe…

બે નર્સ ઉપરાંત અન્ય પાસેથી પણ છ લાખ પડાવ્યા | Besides two nurses six lakhs were also taken from othe…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News