gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના બીઈના વિદ્યાર્થીએ એઆઈની મદદથી પર્સનલ ટયુટરની ગરજ સારે તેવું એક પોર્ટલ બનાવ્યું છે.જેને મેરી  શિક્ષા નામ આપ્યું છે.આ પોર્ટલની સંભવિત ઉપયોગીતાથી પ્રભાવિત થઈને યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ સેલે તેને વધારે સારી રીતે ડેવલપ કરવા માટે બે લાખ રુપિયાની સહાય આપવાનું પણ નક્કી કર્યું છે.

પોર્ટલ બનાવનાર પાર્થ ગોપાણીનું કહેવું છે કે, ઘણા વિદ્યાર્થીઓ પર્સનલ ટયુશન રાખતા હોય છે અને મેં બનાવેલું પોર્ટલ પર્સનલ ટયુશન કરાવનાર શિક્ષક જેવી જ મદદ વિદ્યાર્થીઓને કરી શકે છે અને તે પણ ટયુશન ફી આપ્યા વગર.આ પોર્ટલનો ઉપયોગ ગમે તે ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકે છે.

પોર્ટલ વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ બનાવી આપવાથી માંડી કેરિયર કાઉન્સિલિંગ પણ કરી શકે છે અને વિદ્યાર્થીઓને નોકરી માટેના ઈન્ટરવ્યૂની તૈયારી પણ કરાવી શકે છે. વિદ્યાર્થીને કોઈ પણ વિષયના કોઈ પણ ચેપ્ટરમાં મૂંઝવણ હોય તો તેનો ઉકેલ  આ પોર્ટલ એઆઈની મદદથી લાવી શકે છે.કોઈ પણ જાણકારી વિદ્યાર્થી સમક્ષ હાજર ઓડિયો- વિડિયો કે લખાણ સ્વરુપે હાજર પણ કરી શકે છે.

પોર્ટલની વિશેષતાઓ 

–કેરિયર કાઉન્સિલિંગ કરી શકે છે  નોકરી શોધવા માટે  મદદ કરે છે અને નોકરી માટેના ઈન્ટરવ્યૂની તૈયારી કરાવી શકે છે

–ઈંગ્લિશ લેન્ગવેજ ટેસ્ટ માટે પણ સહાય પૂરી પાડે છે 

–લેસન પ્લાનિંગ તથા લેબોરેટરી એક્સપરિમેન્ટ ગાઈડ પૂરી પાડે છે

–વિદ્યાર્થીના ફીડબેકના આધારે તે જે વિષયમાં નબળો હોય તેની કે જે ચેપ્ટર આવડતા ના હોય તેની તૈયારી કરાવી શકે છે

–દરેક વિષયના અને દરેક ચેપ્ટરના એમસીક્યૂ ક્વેશ્ચન આપોઆપ જનરેટ કરે છે.જેનાથી વિદ્યાર્થીને પરીક્ષાની સારી પ્રેક્ટિસ મળે છે.

–વિદ્યાર્થીની સાથે સાથે જો કોઈ ટયુટર હોય તો તેને સ્ટડી મટિરિયલ મેળવવામાં, સમરી નોટસ તૈયાર કરવામાં અને વિદ્યાર્થીઓ માટે પેપર સેટ કરવામાં મદદ કરે છે.

–શિક્ષકો માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી આપે છે.

–લેબોરેટરીમાં આસિસ્ટન્ટ તરીકેનો રોલ પણ અદા કરી શકે છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
કેન્દ્ર-રાજ્ય એક બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે : સુપ્રીમ | If Centre and state file …

કેન્દ્ર-રાજ્ય એક બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે : સુપ્રીમ | If Centre and state file ...

બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete …

બીસીએને લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હાઇકોર્ટનો આદેશ | High Court orders BCA to complete ...

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા | Gym trainer and his bro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

યુદ્વના વધતાં ટેન્શને હેમરીંગ : સેન્સેક્સ 412 પોઈન્ટ તૂટીને 80335ની સપાટીએ | Hammering by rising war…

1 year ago
બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનું ‘પિતૃઋણ’ અદા! શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો …

બંગાળમાં 75 વર્ષ બાદ ભાજપનું ‘પિતૃઋણ’ અદા! શ્યામા પ્રસાદ મુખરજીની જન્મભૂમિ પર પહેલીવાર ભગવો લહેરાયો …

5 months ago
ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

ચરાડવામાં માર્ગ નવીનીકરણનું કામ મંથરગતિએ થતાં લોકોને હાલાકી | People are suffering as road renovatio…

6 months ago
ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …

ઉત્તરકાશી દુર્ઘટના: ગુજરાતના 141 સહિત 409 પ્રવાસીઓનું કરાયું રેસ્ક્યૂ, તંત્રએ જાહેર કર્યા હેલ્પલાઈન …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News