gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ | supr…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in INDIA
0 0
0
ફ્લિપકાર્ટમાં ₹ 14,440 કરોડમાં હિસ્સો વેચનાર અમેરિકન કંપનીએ ટેક્સ ચૂકવવો પડશે : સુપ્રીમ કોર્ટ | supr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court :  દિગ્ગજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં મોટો હિસ્સો વેચનાર ‘ટાઇગર ગ્લોબલ’ પર ટેક્સ લાગવો જોઈએ કે નહીં, તે અંગે સુપ્રીમ કોર્ટે મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ટાઇગર ગ્લોબલને ઝટકો આપતા સ્પષ્ટતા કરી છે કે, તેને ટેક્સ ચૂકવવો પડશે. નોંધનીય છે કે, ટાઇગર ગ્લોબલે ઈ-કોમર્સ કંપનીમાં પોતાની 1.6 અબજ ડોલર (આશરે ₹14,440 કરોડ) ની હિસ્સેદારી વોલમાર્ટને વેચી દીધી હતી.

આ સોદો ટેક્સ મુક્તિ માટે હકદાર નથી

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, કંપની ભારત-મોરેશિયસ ટેક્સ સંધિ અંતર્ગત લાભ મેળવવા માટે હકદાર નથી. ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે થયેલા આ સોદામાં કેપિટલ ગેઈન્સ (મૂડી નફો) પર ભારતમાં ટેક્સ લાગુ થશે; કારણ કે દેશની અંદર થતી આર્થિક પ્રવૃત્તિ દ્વારા જનરેટ થયેલી આવક પર ટેક્સ લગાવવો એ દેશનો સ્વાભાવિક સાર્વભૌમ (Sovereign) અધિકાર છે.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે ગુરુવારે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ટાઇગર ગ્લોબલ અને વોલમાર્ટ વચ્ચે શેર વેચાણની આ સમજૂતી ટેક્સ ચોરીની એક પદ્ધતિ (Tax Avoidance Strategy) હતી, તેથી તેને કોઈ પણ રીતે ટેક્સમાં મુક્તિ મળી શકે નહીં.

મહેસૂલ વિભાગ માટે મોટી જીત

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ભારતના મહેસૂલ વિભાગ (Revenue Department) માટે મોટી જીત માનવામાં આવે છે. આ નિર્ણયથી સીમાપાર (Cross-border) થતા સોદાઓ પર ટેક્સ વસૂલવા બાબતે સરકારની સ્થિતિ વધુ મજબૂત બની છે, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં મૂળ આર્થિક ગતિવિધિઓ ભારતમાં થતી હોય.

રેવન્યૂ અધિકારીઓ લાંબા સમયથી દલીલ કરી રહ્યા હતા કે, કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે ન થવો જોઈએ. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે, સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ભવિષ્યમાં વિદેશી રોકાણના માળખા અને ભારતીય સંપત્તિઓમાં હિસ્સો વેચવાના નિર્ણયો પર વ્યાપક અસર કરી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે…’, સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation…

'કોઈએ તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે...', સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન | Nation...

ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા…

ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિની પ્રચંડ જીતને કાર્યકર્તાઓએ પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે વધા...

મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ભાજપની લહેરનો શ્રેય કોને? ઠાકરે બંધુઓ અસ્તિત્વની લડાઈ હાર્યા | BJP’s Hist…

મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ભાજપની લહેરનો શ્રેય કોને? ઠાકરે બંધુઓ અસ્તિત્વની લડાઈ હાર્યા | BJP's Hist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ટ્રેડિંગનો વીડિયો જોઈ છેતરાયા વૃદ્ધ, 53.70 લાખની જમાપુંજી ગુમાવી | Ahmedab…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ટ્રેડિંગનો વીડિયો જોઈ છેતરાયા વૃદ્ધ, 53.70 લાખની જમાપુંજી ગુમાવી | Ahmedab…

5 months ago
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ | Gold loses …

5 months ago
મેઘરાજાની વિદાય પહેલા IMDનું ઍલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી | …

મેઘરાજાની વિદાય પહેલા IMDનું ઍલર્ટ, કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી | …

9 months ago
માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying …

માર્ચ એન્ડિંગ પૂર્વે ફોરેન ફંડોની નવી લેવાલી : નિફટી સ્પોટ 308 પોઈન્ટની છલાંગે 23658 | Fresh buying …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News