gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં યુવાન વેપારીનું કરુણ મોત | jamnagar rajk…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં ધ્રોલના યુવાન વેપારીનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મૃત્યુ નીપજ્યું છે.

યુવા ઉદ્યોગપતિનું ઘટના સ્થળે જ મોત

ઘટના અંગે વિગતે મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતો અને શાકભાજીનો વ્યવસાય કરતો 26 વર્ષીય યુવાન અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી પોતાના પારિવારિક કામ અર્થે GJ 10 DE 4284 નંબરની કાર લઈને રાજકોટ ગયો હતો. રાજકોટથી પરત ફરતી વખતે સાંજે પાંચેક વાગ્યે જાયવા ગામના પાટિયા પાસે તેની કાર આગળ જઈ રહેલા GJ ૦૩ BW 1516 નંબરના ટેન્કર સાથે પાછળથી અથડાઈ હતી.

ટેન્કર રોડ પરથી ઉતરી ગયું

અકસ્માત એટલો ભીષણ હતો કે, ટેન્કર રોડની નીચે ઉતરી ગયું હતું. જ્યારે કારનો માર્ગ પર જ કડુસલો વળી ગયો હતો. આ અકસ્માતમાં કારચાલક અરબાઝને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસે કાર્યવાહી આદરી

અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારચાલકને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેર પોલીસ બેડામાં ફેરફાર, 9 PI અને 11 PCB-SOGની બદલી | 9 PI and 11 policemen transferred in …
GUJARAT

February 12, 2026
વસ્ત્રાપુરના પ્રાઇમ વિસ્તાર પ્રમાણે દેહ વ્યાપારમાં સાત હજાર સુધીનો સોદો કાઉન્ટર પર જ કરવામાં આવે છે …

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

Next Post
અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru…

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru...

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી | Indi…

ભારતમાં 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી | Indi...

ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં, 27 દેશો સાથે થશે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ | india eu fta mot…

ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતિમ તબક્કામાં, 27 દેશો સાથે થશે 'મધર ઓફ ઓલ ડીલ્સ' | india eu fta mot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ખેડૂતોની રક્ષા માટે મોટી કિંમત ચૂકવવા પણ તૈયાર…’ ટેરિફ વૉર વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન | pm n…

6 months ago
સ્મશાનમાં જરૂરી સુવિધા અને સુરક્ષા ઉભી કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી | Officials given respons…

તહેવારોમાં ફૂડ વિભાગની રાજ્યભરમાં કાર્યવાહી, 2225 પેઢીઓને ત્યાં દરોડા પાડીને 1 હજાર કિ.ગ્રા ભેળસેળયુ…

4 months ago
ચાર વર્ષની અનન્યા આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર એશિયાની સૌથી નાની ખેલાડી | chess player ana…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News