gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
ધંધુકામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ક્રેનની અડફેટે મોત | Middle aged man dies after being hit by c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરડી પેટ્રોલ પંપ પાસેની ઘટના

– ઘરના મોભીના મોતથી પરિવારમાં ભારે આક્રંદ : પોલીસે તપાસ હાથ ધરી

સાણંદ : ધંધુકા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા આરડી પેટ્રોલ પંપ પાસે ગુરુવારે શહેરના રહેવાસી રફિકભાઈ કાળુભાઈ મસ્તાન (ઉં.વ. ૪૮) રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક હાઇડ્રા (ક્રેન) ચાલકે તેમને અડફેટે લીધા હતા. 

આ અકસ્માત એટલો ભયાનક હતો કે રફિકભાઈ ક્રેનના તોતિંગ ટાયર નીચે ચગદાઈ ગયા હતા. અકસ્માતને જોતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા તબીબોએ રફિકભાઈને મૃત જાહેર કર્યા હતા. 

બનાવની જાણ થતાં જ ધંધુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એકાએક બનેલી આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. વ્યસ્ત માર્ગ પર સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર ધંધુકા શહેરમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું સારવારમાં મોત | A young biker died during treatment after b…
GUJARAT

March 23, 2026
નડિયાદમાં શીતવંદન કોમ્પલેક્સનું પાર્કિંગ ભાડે આપી દઈ ગેરકાયદે બાંધકામ ખડકી દેવાતા રોષ | Anger over i…

કટુડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોનાં મોત | Two youths die in accident between car an…

Next Post
ભાજપના 45 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો!

અંબાજી – ૫૧ શક્તિપીઠ ના પૂજારીઓ ઉપરાંત પેટા મંદિર ના પૂજારી “કનુ મહારાજ” દક્ષિણ ના પ્રવાસે .

અંબાજી - ૫૧ શક્તિપીઠ ના પૂજારીઓ ઉપરાંત પેટા મંદિર ના પૂજારી "કનુ મહારાજ" દક્ષિણ ના પ્રવાસે .

અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ | Student Assault…

અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ | Student Assault...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વ્યાજદર નક્કી કરવાનો કોર્ટ પાસે અધિકાર…’ સુપ્રીમ કોર્ટે 52 વર્ષ લાંબી કાનૂની લડતનો અંત આણ્યો | Su…

12 months ago
લાલબાગ ટાંકીની કામગીરી દરમિયાન માટી અને રોડા છારૃના ઢગલા કરી લાલબાગ તળાવનું પૂરાણ | The legend of th…

11 months ago
બહાના બંધ કરો, પુરાવા આપો: વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચના ‘ફેક્ટ ચેક’ પર રાહુલ ગાંધીનો જવાબ | rahul ga…

6 months ago
80 હજાર કરોડના શસ્ત્રોની ખરીદવા સરકારની તૈયારી | Government preparing to purchase weapons worth Rs 8…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News