gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 60 વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટા ખાડાં

– કારમાં સવાર ચારનો આબાદ બચાવ : મોટી દુર્ઘટના પહેલા પુલના સમારકામની માંગ

બગોદરા : બગોદરાના નાના પુલ પરથી કાર પલટી જતા એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાઈ હતી. જો કે, કારમાં સવાર ચાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. ૬૦ વર્ષ જૂના જર્જરિત પુલ પર મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સમારકામ કરવા માંગણી ઉઠી છે.

બગોદરા અમદાવાદ રાજકોટ હાઇવે પર આવેલા બગોદરાના નાના પુલ પરથી કાર પલટી મારી હતી. કાર પલટી મારતા જર્જરિત ભોગવવાના નાના પુલ પરથી  પાણીમાં ખાબકી હતી. સદનસીબે કારમાં સવાર ચાર જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. જેમાંથી એકને ઇજાઓ થતા બગોદરા ૧૦૮ દ્વારા બગોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પુલ હાલ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે તે તૂટી જવાનો ભય છે. પૂલ ઉપર અસંખ્ય ખાડાઓ પડેલા છે. ખાડાઓના કારણે વાહન ચાલકોનો સ્ટેરીંગ ઉપર કાબુ રહેતો નથી અને અકસ્માત થવાનો વારંવાર ભય વાહન ચાલકોમાં રહ્યા કરે છે. જર્જરિત પુલ ૬૦ વર્ષ જૂનો છે. ત્યારે આ પુલ ઉપરથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તેનું સમારકામ કરાય તેવી માંગણી ઉઠી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4…

4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4...

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment...

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima…

બાલાસિનોરની પ્રાથમિક શાળાઓમાં શનિવારે વિદ્યાર્થીઓ બેગ સાથે આવ્યા | Students came to Balasinore prima...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

7 months ago
જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

4 months ago
ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહે…

8 months ago
મહિલા સલામત? ગુજરાતમાં દરરોજ 206 મહિલાઓ ઘરેલું હિંસાનો શિકારઃ આંકડાઓમાં ચિંતાજનક વધારો | gujarat wom…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News