gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ભૂવા નગરી’ વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
‘ભૂવા નગરી’ વડોદરામાં ઊર્મિ ચાર રસ્તા સુધીમાં 12 ભૂવા પડ્યા : ભરઉનાળે કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Potholes : વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ભૂવા પડવા એ સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ હવે તો ઉનાળામાં પણ ભૂવા પડી રહ્યાના કિસ્સા બની રહ્યા છે ત્યારે કોર્પોરેશનનું તંત્ર પણ ભૂવાને કારણે ચિંતામાં મુકાઈ ગયું છે.

ગત ચોમાસામાં વરસાદના કારણે તંત્રની પોલ ઠેક ઠેકાણે ખુલ્લી પડી હતી. ત્યારબાદ સમયાંતરે પણ શહેરના વિવિધ વિસ્તારમાં અવારનવાર ભુવો પડ્યાનું જાણવા મળે છે, ત્યારે શહેરના પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતા જેતલપુર ગરનાળા નજીક આવેલા જેતલપુર રોડના કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ આખેઆખો રોડ આગામી દિવસોમાં બેસી જાય તો પણ નવાઈ નહીં. રોડ પર ડીવાઇડરને અડીને 20 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો છે. સાવધાની માટે ભૂવાની બંને બાજુએ બેરીકેટ મૂકીને તંત્રએ સંતોષ માન્યો છે. ઉલ્લેખનીય છે કે. 

જેતલપુર કાશી વિશ્વેશ્વર મહાદેવ રોડ પર  રાહદારીઓની ચહલ પહલ સતત રહેવા સાથે દિવસ-રાત વાહનોનો ધમધમાટ સતત રહે છે ત્યારે રોડ રસ્તાના ડિવાઈડરની નજીકમાં જ વધુ એક ભૂવો પડ્યો છે જે અંદાજિત 20 ફૂટ જેટલો ઊંડો છે. આ ભૂવાએ તંત્રની પોલ ખોલી નાખી છે. આવું આડેધડ કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લેવાનું ક્યારેય તંત્ર વિચારતું નહીં હોય એમ લાગી રહ્યું છે. કાશી વિશ્વેશ્વર મહાદેવથી ઊર્મિ ચાર રસ્તા સુધીમાં બીજા અન્ય 12 જેટલા ભૂવા પડેલા જ છે. આમ આ સમગ્ર રસ્તો ગમે ત્યારે બેસી જાય તો નવાઈ નહીં. કદાચ આવી રીતે રસ્તો બેસી જાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ ભૂવાનું રીપેરીંગ કામ અને થાગડ થીગડ ક્યારેક કરે છે એ જ જોવું રહ્યું. 

અત્રે ઉલ્લેખનીય છે કે રોડ રસ્તા પર પડતા ભૂવા હવે સામાન્ય બની ગયા છે ત્યારે નવાઈની વાત તો એ છે કે ત્રણેય દિવસ અગાઉ સમા સાવલી રોડની ઊર્મિ સ્કૂલ પાસેના બ્રિજ પર પણ રોડ ડીવાઇડરની બાજુમાં જ એક ભૂવો પડતા અચરજ ફેલાયું હતું. આ ભૂવામાં ભાજપનો ઝંડો પણ લહેરાવાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક…

રાહુલ ગાંધીનો નવો ગુજરાત કાર્યક્રમ જાહેર: હવે એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં યોજાશે કાર્યક...

બુટલેગરોનો નવો કિમિયો: દીવ પોસ્ટલ કર્મચારીની મદદથી દારૂની હેરાફેરી, એકની ધરપકડ | Liquor smuggling wi…

બુટલેગરોનો નવો કિમિયો: દીવ પોસ્ટલ કર્મચારીની મદદથી દારૂની હેરાફેરી, એકની ધરપકડ | Liquor smuggling wi...

જામજોધપુરના શેઠ વડાળા ગામમાં રહેતા યુવાન સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી , એક મહિલા સહિત 3 સામે ફ…

જામજોધપુરના શેઠ વડાળા ગામમાં રહેતા યુવાન સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી , એક મહિલા સહિત 3 સામે ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

સાળંગપુરમાં દાદાની મૂર્તિ પાસે સ્થાપિત છે વર્ષો જૂનો કૂવો, ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે ઇતિહા…

2 months ago
પાલીતાણાના આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા

પાલીતાણાના આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા

10 months ago
વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં…

વડોદરામાં પ્રેમનો કરુણ અંત: મંગેતરે જ ઊંઘમાં દુપટ્ટાથી ફાંસો આપી પ્રેમીની કરી હત્યા, પીએમ રિપોર્ટમાં…

5 months ago
સિહોરના સખવદર ગામે 3 વીઘા જમીનમાં વાવેતર કરેલ 1132.72 કિલોગ્રામ અફીણ-ગાંજો ઝડપાયો | Opium and mariju…

સિહોરના સખવદર ગામે 3 વીઘા જમીનમાં વાવેતર કરેલ 1132.72 કિલોગ્રામ અફીણ-ગાંજો ઝડપાયો | Opium and mariju…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News