gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના 45 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો! | Advani Joshi won’…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in INDIA
0 0
0
ભાજપના 45 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવું થશે, બે કદાવર નેતાઓને લાગ્યો મોટો ઝટકો! | Advani Joshi won’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP and Advani and Joshi News : ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઇતિહાસમાં 20 જાન્યુઆરી, 2026નો દિવસ એક મોટા પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. 45 વર્ષીય નિતિન નવીનનું પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવવું લગભગ નિશ્ચિત છે. જોકે, આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે પાર્ટીના સંસ્થાપક સભ્યો લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી 45 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મતદાન કરી શકશે નહીં.

કોણ છે નવા અધ્યક્ષ નિતિન નવીન?

ડિસેમ્બર 2025થી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા નિતિન નવીન હવે પૂર્ણકાલીન અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. બિહારના બાંકીપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિતિન નવીન ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિન્હાના પુત્ર છે. RSSની પૃષ્ઠભૂમિ ધરાવતા નવીન સંગઠનમાં તેમની ઊંડી પકડ અને છત્તીસગઢ જેવા રાજ્યમાં પાર્ટીની ચૂંટણી જીતમાં તેમની મોટી ભૂમિકા માટે જાણીતા છે.

અડવાણી અને જોશી મતદાર યાદીમાંથી બહાર કેમ?

1980માં ભાજપની સ્થાપના બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે આ બંને દિગ્ગજ નેતાઓના નામ અધ્યક્ષની ચૂંટણીની મતદાર યાદીમાં નથી. આની પાછળ કોઈ રાજકીય નારાજગી નહીં, પરંતુ સંપૂર્ણપણે ટેકનિકલ કારણો છે. પાર્ટીના બંધારણ મુજબ, રાષ્ટ્રીય પરિષદના સભ્ય બનવા માટે સંબંધિત રાજ્યમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થવી ફરજિયાત છે. અડવાણી અને જોશી હાલમાં દિલ્હીથી રાષ્ટ્રીય પરિષદના સભ્યો છે, પરંતુ દિલ્હી પ્રદેશ ભાજપમાં સંગઠનાત્મક ચૂંટણીઓ હજુ બાકી છે. જ્યાં સુધી દિલ્હીમાં મંડળ, જિલ્લા અને પ્રદેશ સ્તરની ચૂંટણીઓ પૂર્ણ ન થાય, ત્યાં સુધી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી થઈ શકે નહીં. આ જ કારણોસર બંને નેતાઓના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શક્યા નથી.

ચૂંટણી પ્રક્રિયા અને હાઈ-પ્રોફાઈલ પ્રસ્તાવકો

ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. 19 જાન્યુઆરીએ નિતિન નવીન ઉમેદવારી નોંધાવશે અને 20 જાન્યુઆરીએ તેમની જીતની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. તેમના નામાંકનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પ્રસ્તાવક બનશે.

નવા અધ્યક્ષ સામેના પડકારો

જેપી નડ્ડાનું સ્થાન લેનાર નિતિન નવીન સામે સૌથી મોટો પડકાર 2029ની લોકસભા ચૂંટણી માટે સંગઠનને તૈયાર કરવાનો અને પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ જેવી આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શનને સુધારવાનો રહેશે. આ યુવા નેતૃત્વ દ્વારા ભાજપ હવે પોતાની આગામી પેઢીની ટીમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

May 11, 2026
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …
INDIA

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

May 11, 2026
SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…
INDIA

SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…

May 11, 2026
Next Post
ભાજપના ધૂરંધર નેતા જેમનો 100% સ્ટ્રાઈક રેટ, 46માંથી 46 બેઠકો જીતી ઉદ્ધવ જૂથને ધૂળ ચટાડી! | girish ma…

ભાજપના ધૂરંધર નેતા જેમનો 100% સ્ટ્રાઈક રેટ, 46માંથી 46 બેઠકો જીતી ઉદ્ધવ જૂથને ધૂળ ચટાડી! | girish ma...

5 ચહેરા જેમને ભાજપ મુંબઈના મેયર બનાવી શકે, શું CM ફડણવીસ ચૂંટણી વાયદો પૂરો કરશે? | 5 Faces BJP May P…

5 ચહેરા જેમને ભાજપ મુંબઈના મેયર બનાવી શકે, શું CM ફડણવીસ ચૂંટણી વાયદો પૂરો કરશે? | 5 Faces BJP May P...

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ | Tr…

પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ | Tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે | morning or evening which is the best time to take walk check details here

10 months ago
રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ | rajkot jail i…

રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ | rajkot jail i…

9 months ago
ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરના દરરોજ 32થી વધુ નવા કેસ અને 12ના મોત, સ્થૂળતા અને દારૂ જવાબદાર | gujarat 3…

7 months ago
મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after …

મોડીરાતે દારૃ પીને કારમાં ફરવા નીકળેલા બે મિત્રો ઝડપાયા | Two friends caught driving in a car after …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News