gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામજોધપુરના શેઠ વડાળા ગામમાં રહેતા યુવાન સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી , એક મહિલા સહિત 3 સામે ફ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
જામજોધપુરના શેઠ વડાળા ગામમાં રહેતા યુવાન સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી , એક મહિલા સહિત 3 સામે ફ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

image : Freepik

Jamnagar Fraud Case : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા એક યુવાન સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી થઈ છે, અને એક મહિલા સહિતના ત્રણ શખ્સોએ રૂપિયા 1 લાખ 70 હજારની રોકડ રકમ પડાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે, કે જામજોધપુર તાલુકાના શેઠ વડાળા ગામમાં રહેતા ધવલભાઈ ભગવાનજીભાઈ વિસાણી નામના 37 વર્ષના યુવાને પોતાની સાથે કારના વેચાણના બહાને છેતરપિંડી કરી રૂપિયા 1 લાખ 70 હજારની રોકડ રકમ પડાવી લેવા અંગે શેઠ વડાળા ગામના મિલન ચંદુલાલ વિસાણી, તેમજ સંગીતાબેન રાજેશભાઈ આલાણી નામ ધારક એક મહિલા તથા તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે.

 શેઠ વડાળા પોલીસ મથકમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન સાથે ઉપરોક્ત આરોપીઓએ જી.જે. 01 ડબ્લ્યુ-બી 1253 નંબરની કાર 1,70,000 માં વેચાણ આપવા માટેનો કારસો રચ્યો હતો, અને આરોપી મહિલાનું ખોટું નામ ધારણ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા, અને નાણા પડાવી લઇ યુવાન સાથે ઠગાઈ કરી હોવાથી મામલો શેઠ વડાળા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The World of Toxic Gets Wilder with ‘Ladies & Ladies’: Powerful Women Own the Spotlight as Yash Retu…
GUJARAT

July 1, 2026
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

Next Post
કાલાવડના યુવાનની જૂની તકરારના મન દુઃખમાં કાર અને બાઈકમાં તોડફોડ : ચાર સામે ફરિયાદ | car and bike of …

કાલાવડના યુવાનની જૂની તકરારના મન દુઃખમાં કાર અને બાઈકમાં તોડફોડ : ચાર સામે ફરિયાદ | car and bike of ...

જામનગરમાં ખાણની લીઝ ધરાવતા વેપારી સાથે રૂ.3.86 લાખની છેતરપિંડી , દિલ્હીના શખ્સ સામે ફરિયાદ | Busines…

જામનગરમાં ખાણની લીઝ ધરાવતા વેપારી સાથે રૂ.3.86 લાખની છેતરપિંડી , દિલ્હીના શખ્સ સામે ફરિયાદ | Busines...

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S…

સારું થાય તો વડાપ્રધાન મોદી અને અમિત શાહને જશ, ખોટું થાય તો મંત્રીઓને જવાબદાર ઠેરવી દેવાના! | Modi S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

1 week ago
ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ ફાઈનલ થયાના ટ્રમ્પનો સંકેત, જાણો ભારત પર કેટલો ટેરિફ લગાવાશે | us may lowes…

12 months ago
જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી કાર્યરત એકમાત્ર કેથોલિક ‘સેક્રેડ હાર્ટ ચર્ચ’માં નાતાલના પર્વની ભવ્ય …

6 months ago
‘ફાઈનલી અમે એક જ દિશામાં યાત્રા…’ ભાજપ નેતા સાથે થરૂરનો ફોટો વાઈરલ થતાં કોંગ્રેસ ટેન્શનમાં! | bjp …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News