gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં રૂ.6.82 લાખની ગોલ્ડ લોન મેળવી દાગીના નકલી હોવાનું બહાર આવતા બેંક સાથે ઠગાઇ અંગે પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ફરાર બંને આરોપીઓની અદાલતે આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દિલીપકુમાર નટવરભાઈ સોની (રહે. પિતૃછાયા, છાણી ગામ, વડોદરા)ને વેલ્યુએર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 દરમિયાન આસિફ અશરફ મલેક (રહે. મંજુસર ગામ)ની ગોલ્ડ લોન સ્કીમ હેઠળ દિલીપ સોનીએ એક જ ગ્રાહકને પ્રથમ રૂ.2.66 લાખ અને બાદમાં વધુ રૂ.4.16 લાખની ગોલ્ડ લોન મંજૂર કરી હતી. લોનની રકમ ભરપાઈ ન થતાં બેન્કે ગીરવે રાખેલું સોનું પોતાના કબ્જામાં લઈ વેલ્યુએશન કરાવ્યું હતું, જેમાં સોનું નકલી હોવાનું ખુલ્યું હતું. 

આ કેસમાં વોન્ટેડ બંને આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા એડિશનલ સેશન્સ જજ મોબિન અબ્દુલરસીદ ટેલરની અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન સરકાર તરફે એ.જી.પી. બી.એસ.પુરોહિતે દલીલ કરી હતી કે નકલી દાગીનાને સાચા દર્શાવી વેલ્યુએશન રિપોર્ટ આપીને ગુનાહિત કાવતરું રચાયું છે. ગુનાની ગંભીરતા અને કાયદાની જોગવાઈઓને ધ્યાને લઈ આગોતરા જામીન ન આપવાની માગ કરવામાં આવી હતી.

 અદાલતે નોંધ્યું હતું કે આરોપીઓએ શરૂઆતથી જ જાણબૂઝીને આર્થિક ફાયદા માટે ગુનો કર્યો છે. તપાસ નાજુક તબક્કામાં હોવાથી અને ગુનાના મૂળ સુધી પહોંચવા આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટરોગેશન જરૂરી હોવાનું જણાવી અદાલતે આગોતરા જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Next Post
મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રી…

મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય 'ઉત્તરાર્ધ મહોત્સવ-2026'નો પ્રારંભ, શાસ્ત્રી...

તૈયારી વગર સ્ટેજ પરથી બોલતા ડર લાગે છે? આ 5 સરળ સ્ટેપ્સથી લોકોનું ધ્યાન ખેંચો | how to speak on stage without preparation public speaking tips

પાટણમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત | Fatal accident …

પાટણમાં ગોઝારો અકસ્માત: ડમ્પરે ટેમ્પોને ટક્કર મારતા બે સગા ભાઈઓના કમકમાટીભર્યા મોત | Fatal accident ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

4 months ago
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…

5 months ago
વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo…

1 year ago
સુરેન્દ્રનગર એસટી ડેપોને 3 દિવસમાં રૃ.27 લાખની રેકોર્ડ બ્રેક આવક | Surendranagar ST Depot earns reco…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News