gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in Business
0 0
0
ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૬માં ભારતમાં ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ચાર ગણું વધ્યું છે કારણ કે ઇક્વિટી પ્રવાહમાં વધારો અને વિદેશી રોકાણકારો દ્વારા ઓછો આઉટફ્લો રહ્યો હતો. એપ્રિલ ૨૦૨૫માં ચોખ્ખું એફડીઆઈ ૧.૫૯ બિલિયન ડોલર હતું અને માર્ચ ૨૦૨૬માં ૯૧૭ મિલિયન ડોલર હતું.

એપ્રિલમાં કુલ એફડીઆઈ પ્રવાહ વાર્ષિક ધોરણે ૬૫ ટકા વધીને ૧૫.૨૯ બિલિયન ડોલર થયો, જે એક વર્ષ અગાઉ ૯.૨૫ બિલિયન ડોલર અને માર્ચમાં ૬.૬૩ બિલિયન ડોલર હતો.

એફડીઆઈમાં ઇક્વિટીનો હિસ્સો સૌથી મોટો છે. એપ્રિલ ૨૦૨૫માં ૬.૮૨ અબજ ડોલર અને માર્ચ ૨૦૨૬માં ૩.૫૮ અબજ ડોલરથી વધીને એપ્રિલ ૨૦૨૬માં ૧૨.૪૨ અબજ ડોલર થયું હતું.

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ચોખ્ખો એફડીઆઈ પ્રવાહ  ગયા વર્ષના સમાન સમયગાળા કરતા વધારે રહ્યો છે. આને ઉચ્ચ કુલ પ્રવાહ અને ઓછા બાહ્યપ્રવાહ દ્વારા ટેકો મળ્યો હતો.

એફડીઆઈ પ્રવાહના સ્ત્રોત દ્વારા, ૭૫ ટકાથી વધુ એફડીઆઈ જાપાન, સિંગાપોર અને મોરેશિયસથી આવ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R…

તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી | Gujarat R...

આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced…

આપ ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે છે | aap mla chaitar vasava wife sentenced...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીખલા હેલીપેડ ખાતેથી એલસીબીએ બાઈક ચોર પકડ્યો

1 year ago
સુરતમાં ચૌટા બજારની ટ્રાફિક સમસ્યા હળવી : વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસે ફોર વ્હીલ પસાર થતા જોઈ સ્થાનિ…

8 months ago
બ્રાન્ડના નામે ઝેરી ઘી! અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી…

2 months ago
ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News