gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in INDIA
0 0
0
મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પૈસા પડાવવા દહેજ ઉત્પિડનનો કેસ થયો : દિલ્હી હાઇકોર્ટ

– લગ્ન બે જ વર્ષ ટક્યા જ્યારે ઝઘડા અને કોર્ટ કેસો 15 વર્ષ સુધી ચાલ્યા, અંતે પતિ-સસરા નિર્દોષ જાહેર

નવી દિલ્હી : પારિવારિક વિવાદોમાં હંમેશા સાસરિયાવાળા જ જવાબદાર હોય તેવુ જરૂરી નથી, મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવતી હોય છે તેવુ અવલોકન દિલ્હી હાઇકોર્ટ દ્વારા એક મામલાની સુનાવણી દરમિયાન કરવામાં આવ્યું હતું. પત્ની દ્વારા મધ્યસ્થતા દરમિયાન દર વખતે નવી નવી માગ કરવાને કોર્ટે લાલચી વલણ ગણાવ્યું હતું. દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ બંસલ કૃષ્ણાની બેંચે એક મહિલા દ્વારા કરાયેલી દહેજ ઉત્પિડનની ફરિયાદ મામલે સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. બેંચે કહ્યું હતું કે આ મામલામાં પત્નીએ વધુમાં વધુ ધન પડાવવા માટે પતિ અને સસરા સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન આ હકિકતો સામે આવી હતી, દહેજ ઉત્પીડન કાયદાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે. કોર્ટોએ કાયદાનો દુરૂપયોગ થતો અટકાવવાની જરૂર છે.  

બેંચે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી આ મામલાનો આરોપી પરિવાર કોર્ટો અને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો છે. બાદમાં હાઇકોર્ટે આ મામલામાં આરોપી બનાવવામાં આવેલા પતિ અને સસરાને ક્લીનચિટ આપી દીધી હતી. બેંચે નોંધ લીધી હતી કે લગ્ન ૨૦૦૯માં થયા હતા જ્યારે  મહિલાએ વર્ષ ૨૦૧૧માં જ પતિનું ઘર છોડી દીધુ હતું, જે બાદ તે પરત પતિના ઘરે નહોતી ગઇ, જ્યારે તેના પતિ તેમજ સસરા સામે દહેજ ઉત્પિડન સહિતના ગંભીર આરોપો લગાવીને વર્ષ ૨૦૧૬માં ફરિયાદ દાખલ કરાવી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થતા થઇ જેમાં સેન્ટર પર મહિલાએ પહેલા ફ્લેટ અને બાદમાં ૫૦ લાખ રૂપિયાની માગણી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will...

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy…

સવાદ ક્વાટર્સમાં જીમ ટ્રેનર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો કરનાર પકડાયો | Man arrested for stabbing gy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાન્યુઆરી અંતે કોમર્શિયલ ક્ષેત્રને ધિરાણ રૂ. 300 લાખ કરોડને પાર | Credit to commercial sector crosse…

5 months ago
જેતલપુર ઓવરબ્રિજ નીચેના માર્ગ પર ભૂવો પડ્યો | Jetalpur overbridge collapsed on the road below

9 months ago
અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…

7 months ago
દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ | Crowd of passengers at railway/bus stat…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News