gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટ્રક ડ્રાયવરને દોડાવીને ટોળાંએ બેલ્ટ ફટકારી રોષ ઠાલવ્યો હતો | The mob vented its anger by beating th…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
ટ્રક ડ્રાયવરને દોડાવીને ટોળાંએ બેલ્ટ ફટકારી રોષ ઠાલવ્યો હતો | The mob vented its anger by beating th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાંતલપુર મહિલાના મોત બાદ લોકોએ ટ્રક સળગાવી દીધો હતો : હુમલા અંગે 11 શખ્સ સામે ગુનો દાખલઃ ટ્રકમાં રાખેલા 1.35 લાખ સળગી ગયા કે કોઈ લઈ ગયું?, તપાસનો ધમધમાટ

જૂનાગઢ, : વંથલી તાલુકાના સાંતલપુર ગામે ટ્રક હડફેટે મહિલાનું મોત નીપજયું હતું. અકસ્માત સંદર્ભે ઉશ્કેરાયેલા લોકોએ ટ્રક ચાલકને માર મારી ટ્રક સળગાવી દીધો હતો. હુમલા સંદર્ભે ટ્રક ચાલકે 11 શખ્સો વિરૂધ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે વધુ વિગત મુજબ સાંતલપુર ગામે ઓઝત નદીમાં આવેલી લીઝમાં રેતી ભરવા જતી વખતે ટ્રકે મોટરસાયકલને ઠોકરે ચડાવતા મોટરસાયકલ પાછળ બેસેલી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ મોટરસાયકલ પર આવેલા બે શખ્સોએ ટ્રક ચાલક પ્રકાશ ભેડાને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો. આ ઉપરાંત અજાણ્યા ૭થી 8 ઇસમોએ એક જૂથ થઈ ગાળો ભાંડી ટ્રક ચાલકને મારી નાખવા પેરવી કરી હતી. જીવ બચાવવા ટ્રક ચાલકે એક કિલોમીટર સુધી દોટ મૂકી હતી. પરંતુ પાછળ દોડેલા લોકોએ તેને પકડી લઈ લાકડી, કુહાડી અને ધાતુના બેલ્ટ વડે માર માર્યો હતો તેમજ ટ્રકને સળગાવી દીધો હતો. ઘટના સંદર્ભે ટ્રક ચાલક પીઠાભાઈ ભેડાએ બાબુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, રાજુભાઈ ચાવડા, રાજુભાઈ ચાવડાના બાપા, રવિ ભુવા તથા અજાણ્યા ત્રણથી ચાર ઈસમો સહિત કુલ 11 શખ્સો સામે ટ્રકને સળગાવી તથા ટ્રકના ડેક્સ બોર્ડના ખાનામાં રાખેલા કાંટા ચિઠ્ઠી, બીલ તથા રૂ. 1.35 લાખની રોકડ સળગાવી દીધાની કે કોઈ લઈ ગયા અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 11 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway
GUJARAT

પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

June 1, 2026
ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer
GUJARAT

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

June 1, 2026
અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…
GUJARAT

અટલાદરાના એક પોલીસ જવાનની ભૂમિકા શંકાના દાયરામાં | The role of a policeman from Atladara is under su…

June 1, 2026
Next Post
સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર | Not forests but revenue areas are t…

સિંહોના ગંભીર રોગ માટે વન નહીં, પણ રેવન્યુ વિસ્તાર ઘાતક પૂરવાર | Not forests but revenue areas are t...

જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો માથાભારે પુત્ર અંતે ચોટીલાથી ઝડપાયો | Jamnagar BJP female corporato…

જામનગર ભાજપના મહિલા કોર્પોરેટરનો માથાભારે પુત્ર અંતે ચોટીલાથી ઝડપાયો | Jamnagar BJP female corporato...

વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar’s women’s police station de…

વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં જામનગરનાં મહિલા પોલીસ મથકનો કચ્ચરઘાણ | Jamnagar's women's police station de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

10 months ago
સુરતમાં 27 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મોપેડ પરથી ઢળી…

સુરતમાં 27 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી કરૂણ મોત, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં મોપેડ પરથી ઢળી…

10 months ago
ખેડાની 5 પાલિકામાં સમાવેશ કરવા સામે 30 ગામોમાં વિરોધ | Protest in 30 villages against inclusion of K…

ખેડાની 5 પાલિકામાં સમાવેશ કરવા સામે 30 ગામોમાં વિરોધ | Protest in 30 villages against inclusion of K…

9 months ago
નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high …

નોકરીઓનો નવો યુગ: આ 15 સેક્ટરમાં સૌથી વધુ કમાણી, જાણો ક્યાં આવશે મંદી | new era of jobs top 15 high …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News