gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
કપાસની આયાત નીતિ ખેડૂતો માટે ઘાતક બનશેઃ 25 ટકા ડ્યૂટી ઘટાડીને 11 ટકા કરાતાં ઉગ્ર વિરોધ | Strong prot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કેન્દ્ર સરકારની કપાસ માટેની આયાત નીતિ ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી કિસાન સંઘ દ્વારા તાત્કાલિક આયાત ડયૂટી વધારવા માગ કરવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘ પરિસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કપાસની આયાત ડયૂટી ડિસેમ્બરથી ૨૫ ટકાથી ઘટાડીને ૧૧ ટકા કરાતાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ફરીથી ૨૫ ટકા ડયૂટી કરવા માગ કરવામાં આવી છે.

સંઘના આગેવાને કહ્યું છે કે,વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાં કપાસની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ૫૬૬ કિલો જેટલી થઇ છે.જે અગાઉના  ૧૦ વર્ષની સરખામણીએ લગભગ બમણી હતી.પરિણામે ભારત વિશ્વમાં સૌથી વધુ કપાસ પકવતો દેશ  બન્યો હતો અને તેનું યોગદાન વિશ્વમાં ૨૫ ટકા હતું.પરંતુ વર્ષ-૨૦૧૫ બાદ ગુલાબી ઇયળ,મજૂર વેતન,ઇંધણ ખર્ચ સહિતના ઉંચા ખર્ચને કારણે વર્ષ-૨૦૨૪-૨૫માં કપાસની ઉત્પાદકતા વર્ષ-૨૦૦૭ પહેલાંના સ્તરે પહોંચી છે.

ભારત કપાસની નિકાસ કરતું હતું.પણ હવે ભાવ ઘટાડવાના આશયથી દેશમાં કપાસનો પુરતો સ્ટોક હોવા છતાં સરકાર ૪૧.૪૦ લાખ ગાંસડીની આયાત કરે છે. જેથી ખેડૂતોને આપઘાત કરવાનો વખત આવ્યો છે.વળી ખેડૂતોને હેકટર દીઠ રૃ.૯૦ હજાર જેટલો ખર્ચ થાય છે અને તેની સામે ટેકાના ભાવની આવક માંડ અડધી થતી હોવાથી ખર્ચ પરવડતો નથી. કેન્દ્ર સરકારે આ બાબતે વિચારણા કરી નીતિ નહિ બદલે તો ખેડૂતો માટે પરિણામો સારા નહિ આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરે છે, પૈસા માટે દહેજ ઉત્પીડનનો કેસ કર્યો : દિલ્હી હાઈકોર્ટ

અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h…

અમદાવાદ મ્યુનિ.ના ૭૬ વર્ષના ઈતિહાસમાં આઠમી વખત વહીવટદાર શાસનધુરા સંભાળે તેવી સંભાવના | the 76 year h...

મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો…

મ્યુનિ.કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોના ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા ધ્વજારોહણ LIVE: શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક | Ayodhya Ra…

9 months ago
ગુજરાતમાં ફાઈનલ વોટર લિસ્ટ જાહેર, 4.40 કરોડથી વધુ મતદારો નોંધાયા, 3.95 લાખ નામ દૂર કરાયા, આવી રીતે ચ…

6 months ago
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા: 7 શખ્સોની અટકાયત | Gambling Raids at two places in Jamnaga…

8 months ago
રાહુલ ગાંધી પર ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, હિન્દુ ધર્મમાંથી બહિષ્કારની જાહેરાત | shankarach…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News