gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં! | BMC…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in INDIA
0 0
0
BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ટોણો મારવાનો મોકો ન ચૂક્યાં! | BMC…
1
VIEWS
Share on FacebookShare on Twitter

BMC mayor News : બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીમાં ભાજપ-શિંદે જૂથની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે, પરંતુ હવે સત્તાનો અસલી સંઘર્ષ મેયર પદને લઈને શરૂ થયો છે. ‘કિંગમેકર’ની ભૂમિકામાં આવેલા એકનાથ શિંદેને ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના તમામ 29 પાર્ષદોને 5-સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અઢી-અઢી વર્ષના મેયરપદની ફોર્મ્યુલા પર વાતચીત કરવાના સંકેત આપ્યા છે, જેના પર ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે.

ફડણવીસનું નરમ વલણ, ફોર્મ્યુલા માટે તૈયાર

BMCમાં મેયર પદને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “મહાયુતિનો જ મેયર બનશે અને પદને લઈને કોઈ વિવાદ નથી.” જ્યારે તેમને અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “અમે મેયર પદ પર વાત કરીશું. એકનાથ શિંદે સાથે બેસીને વાત કરીશું… કોણ મેયર, કોનો મેયર, ક્યાં સુધી, તે અમે બંને પક્ષના નેતાઓ બેસીને નક્કી કરી લઈશું. કોઈ વિવાદ નહીં થાય. અમે બંને પક્ષો સારી રીતે BMC ચલાવીને બતાવીશું.”

શિંદેને ‘હોર્સ ટ્રેડિંગ’નો ડર, ઉદ્ધવ ઠાકરેનો કટાક્ષ

ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદેએ તેમના તમામ 29 પાર્ષદોને મુંબઈની તાજ હોટલમાં શિફ્ટ કરી દીધા છે, જેથી કોઈ પણ પ્રકારના હોર્સ ટ્રેડિંગને ટાળી શકાય. આ ઘટના પર શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તીખો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, “જે રીતે પાર્ષદોને હોટલમાં બંધ કરવામાં આવી રહ્યા છે, તેનાથી તો એવું જ લાગે છે કે મુંબઈના મેયર અઢી-અઢી વર્ષ માટે નિયુક્ત થઈ શકે છે.” તેમણે વધુમાં કહ્યું, “જેમ મારી પાર્ટી તોડીને આ મુખ્યમંત્રી બન્યા હતા, શું હવે તે જ રીતે મેયર બનાવશે?”

શિવસેના (UBT)નો મેયર બનાવવાનું સપનું

પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનું સપનું મુંબઈમાં શિવસેના (UBT)નો મેયર બનાવવાનું છે અને જો ભગવાનની ઈચ્છા હશે તો આ સપનું સાકાર થશે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેણે છેતરપિંડીથી ચૂંટણી જીતી છે અને મુંબઈને ગીરવે મૂકવા માંગે છે. તેમણે દાવો કર્યો કે ભાજપ તેમની પાર્ટીને જમીન સ્તરે ખતમ નથી કરી શકી, જે BMCમાં તેમની પાર્ટી દ્વારા જીતેલી 65 બેઠકો પરથી સ્પષ્ટ થાય છે.

BMCમાં સત્તાનું ગણિત

શુક્રવારે જાહેર થયેલા BMC ચૂંટણીના પરિણામોમાં મહાયુતિ ગઠબંધનને 118 બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળી છે.

ભાજપ: 89 બેઠકો

શિવસેના (એકનાથ શિંદે): 29 બેઠકો

શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 65 બેઠકો

કોંગ્રેસ: 24 બેઠકો

MNS (રાજ ઠાકરે): 6 બેઠકો

AIMIM: 8 બેઠકો

NCP (શરદ પવાર): 1 બેઠક

NCP (અજિત પવાર): 3 બેઠકો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove…

નડિયાદના ઇન્દિરાનગરી પાસે 2 કિ.મી.માં પતરાના શેડ અને દબાણો હટાવાયા | Leaf sheds and pressures remove...

ઈરાન કટોકટીથી ભારતની 1500 કરોડની નિકાસ પર તોળાતું જોખમ | Iran crisis threatens India’s Rs 1 500 cror…

ઈરાન કટોકટીથી ભારતની 1500 કરોડની નિકાસ પર તોળાતું જોખમ | Iran crisis threatens India's Rs 1 500 cror...

જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again…

જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સરદાર એસ્ટેટથી હાઇવે, પ્રતાપ નગર બ્રિજ આસપાસથી હંગામી દબાણો હટાવાયા | encroachment removed…

વડોદરામાં સરદાર એસ્ટેટથી હાઇવે, પ્રતાપ નગર બ્રિજ આસપાસથી હંગામી દબાણો હટાવાયા | encroachment removed…

6 months ago
ભારતીય કંપનીઓના નફામાં વૃદ્ધિ અંગે વિશ્લેષકોમાં પ્રવર્તતી સાવચેતી | Analysts cautious about profit g…

ભારતીય કંપનીઓના નફામાં વૃદ્ધિ અંગે વિશ્લેષકોમાં પ્રવર્તતી સાવચેતી | Analysts cautious about profit g…

1 year ago
લાલબાગ બ્રિજ પાસે રહેતા પરપ્રાંતિય યુવકનો આપઘાત | Suicide of a migrant youth living near Lalbagh Bri…

લાલબાગ બ્રિજ પાસે રહેતા પરપ્રાંતિય યુવકનો આપઘાત | Suicide of a migrant youth living near Lalbagh Bri…

6 months ago
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા | thieves raided a house…

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા | thieves raided a house…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News