gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
જૂના ઝગડાની આગ ફરી ભભૂકી, ટ્રક ચડાવવાનો પ્રયાસ કરતાં યુવક ગંભીર રીતે ઘાયલ | Old feud flares up again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભચાઉ : પીપરાપાટીમાં બે પક્ષો વચ્ચે ધીંગાડું

મારવાના ઈરાદે ધારિયા- લાકડીઓ સાથે હુમલો, પાંચ લોકો ઘાયલ,  કુલ ૬ લોકો સામે ગુનો નોંધાયો

ગાંધીધામ: ભચાઉનાં પીપરાપાટીમાં ચામુંડા માતાજીનાં મંદિર પાસે એક વર્ષ અગાઉ થયેલા ઝગડાનાં મનદુઃખે બે પક્ષો વચ્ચે લોહિયાળ ધીંગાડું સર્જાયું હતુ. મારવાના ઈરાદે ધારિયાલાકડીઓ સાથે કરાયેલા હુમલામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમજ ટ્રક વડે યુવકને  કચડી નાખવાનો પ્રયત્ન કરવા જતા યુવકનાં પગ ઉપર ટ્રકનો ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમજ સામા પક્ષનાં બે લોકોને પણ લાકડી વડે માર મારી શરીરે ફ્રેક્ચર સહીતની ઈજાઓ થતા સામ સામે કુલ ૬ લોકો સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.

ભચાઉનાં પીપરાપાટીમાં રહેતા મહેન્દ્રભાઈ વિરાભાઈ કોળીએ જણાવ્યુ હતુ કે, ફરિયાદી અને તેમનો નાનો ભાઈ જસવંત, દિકરો જીતેન્દ્ર અને કાકા દેવરાજભાઇ પીપરાપાટીમાં કુળદેવીનાં મંદિર પાસે તાપડુ કરી બેઠા હતા. ત્યારે એક વર્ષ અગાઉ વાહન અકસ્માત બાબતે થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ત્રણ આરોપીઓ પ્રવિણ ગેલા કોળી, લાલજી ગેલા કોળી અને તેમની સાથે અજાણ્યા શખ્સે મંદિર પાસે આવી ફરિયાદીનાં ભાઈ જસવંતને મારી નાખવાનાં ઇરાદે ધારિયા અને લાકડી જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં ત્રણેય ઈસમોએ ફરિયાદીનાં ભાઈને લાકડી વડે માર મારવા લાગ્યા હતા. જેમાં ફરિયાદી અને તેમનો દિકરો ઝગડા વચ્ચે પડતા ત્રણેય આરોપીએ ફરિયાદીને માથાનાં ભાગે અને જમણા હાથમાં ધારિયું મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીનાં દિકરાને પણ માથામાં ધારિયુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઝગડામાં રાડારાડ થતા આસપાસનાં લોકો દોડી આવી ફરિયાદી અને તેમના ભાઈ અને દિકરાને વધુ મારથી બચાવ્યો હતો. જે બાદ ફરિયાદી તેના દિકરાને કારનાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ લઇ જતા હતા ત્યારે આરોપી લાલજી પોતાના કબ્જાની ટ્રક નં જીજે ૧૨ બીટી ૮૮૪૮થી મારી નાખવાનાં ઈરાદે ફરિયાદી અને તેના દિકરા પર ટ્રક ચડાવી અને તેમને કચડી નાખવાનાં ઇરાદે ફરિયાદીનાં દિકરા જીતેન્દ્ર પર ટ્રક ચડાવી દીધી હતી. જેમાં ફરિયાદી અને જીતેન્દ્ર સાઈડમાં ખસી જતા ટ્રકનો ટાયર જીતેન્દ્રનાં પગ પર ફરી વળતા પગ કચડાઈ ગયો હતો. જે બાદ ત્રણેય આરોપી ટ્રકમાં બેસી નાસી ગયા હતા. જેથી લાકડીયા પોલીસે ત્રણ ઈસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  તો બીજી બાજુ સામા પક્ષનાં ગેલાભાઇ માનસંગભાઈ કોળીએ ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ત્રણ આરોપીઓ જસવંત વિરા કોળી, મહેન્દ્ર વિરા કોળી અને જીતેન્દ્ર મહેન્દ્ર કોળીએ ફરિયાદીનાં દિકરા પ્રવિણ અને લાલજી પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં ફરિયાદીનાં દિકરા પ્રવિણને લાકડી વડે ફટકારતા તેને શરીરે ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી તેમજ લાલજીને શરીરે મુઢ ઈજાઓ થઇ હતી. જેથી લાકડીયા પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
બજેટ ૨૦૨૬ : રવિવાર તા. ૧લી ફેબુ.ના રોજ શેરબજાર ખુલ્લા રહેશે | Budget 2026: Stock market will be open…

બજેટ ૨૦૨૬ : રવિવાર તા. ૧લી ફેબુ.ના રોજ શેરબજાર ખુલ્લા રહેશે | Budget 2026: Stock market will be open...

AMCની કાર્યવાહીમાં પાણીપુરીના રગડામાં ‘પ્રતિબંધિત’ ફૂડ ગ્રેડ કલર મળ્યો | During the proceedings of t…

AMCની કાર્યવાહીમાં પાણીપુરીના રગડામાં 'પ્રતિબંધિત' ફૂડ ગ્રેડ કલર મળ્યો | During the proceedings of t...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

જોડિયાના જીરાગઢ ગામે આજી નદીમાં 4 ડૂબ્યા: તરૂણ સહિત 2નાં મોત | 4 drown in Aji river in Jiragarh vill…

1 year ago
સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

સાયબર ફ્રોડના 81.42 લાખ સગેવગે કરવા અંગે વધુ 5 ગુના દાખલ | 5 more cases registered for cyber fraud w…

7 months ago
અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in …

અમદાવાદ: કઠવાડાના ટેબલી ગામમાંથી 5 લાખના દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ, એક આરોપી ફરાર | PCB Raid in …

3 months ago
‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

‘શાંતિપૂર્ણ વિરોધ કરવો એ ગુનો, દેશની લોકશાહી ખતરામાં’ રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર | Rahul Gandhi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News