gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો | Mobile Ph…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો | Mobile Ph…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મોબાઈલ માટે થયો હતો ગૃહકલેશ

મળતી માહિતી અનુસાર, મૂળ નેપાળનું એક દંપતી રોજગારીની શોધમાં મોડાસા આવ્યું હતું અને ભવાનપુર વિસ્તારમાં રહીને ચાઈનીઝની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતું હતું. 22 વર્ષીય ઉર્મિલા રીજાન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી. આર્થિક પરિસ્થિતિ અથવા અન્ય કોઈ કારણોસર પતિએ હાલ મોબાઈલ લાવી આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વાત જોતજોતામાં ગૃહકલેશમાં ફેરવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર

ઘરે ગળેફાંસો ખાઈ લીધો

પતિ દ્વારા મોબાઈલ લાવી આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા ઉર્મિલાબેન અત્યંત આવેશમાં આવી ગયા હતા. પતિ કામકાજમાં વ્યસ્ત હતો તે દરમિયાન ઉર્મિલાએ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આસપાસના લોકોને ઘટનાની જાણ થતા જ અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા જ મોડાસા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.  પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પતિ અને આસપાસના લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર | Ahmedabad SG …

અમદાવાદના એસજી હાઇવે પર કાર-એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત, યુવકનું મોત અને યુવતી ગંભીર | Ahmedabad SG ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું | Local Body Ele…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અનામતનું ભૂત ધૂણતાં સરકારનું ટેન્શન વધ્યું | Local Body Ele...

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione…

પગાર આખા વર્ષનો અને કામકાજ ફક્ત 22 દિવસ, બાકી આરામ, ગુજરાતના ધારાસભ્યો મૌજમાં! | Democracy Questione...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people…

ઊંચા વેરાના કારણે ગયા વર્ષે વિશ્વભરમાંથી 1,42,000 શ્રીમંતોએ કરેલું સ્થળાંતર | 142 000 wealthy people…

7 months ago
૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે

8 months ago
રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

રાંધણ ગેસમાં કાળાબજારી! થરાદમાં રસ્તા પર ‘વિરોધના રોટલા’ ટીપી કોંગ્રેસની મહિલા કાર્યકરોએ કર્યો હલ્લા…

7 months ago
પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

પોરબંદર ઓલવેધર પોર્ટની જેટી પર વહાણમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ | Fire breaks out on ship at Porbandar …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News