gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત નેશનલ હાઈવે 48 પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનો હાથ કપાયો | Accident on Surat N…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
સુરત નેશનલ હાઈવે 48 પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનો હાથ કપાયો | Accident on Surat N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident: સુરત નેશનલ હાઈવે 48 પર કોસંબા નજીક 3 ટ્રેલર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર વાહનો એકબીજા સાથે અથડાતા એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો છે. જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે સુરત નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક ચાર વાહનો વચ્ચે વિચિત્ર અક્સ્માત સર્જાયો હતો. ત્રણ સિમેન્ટ ભરેલા ટ્રેલર અને એક પેસેન્જર ભરેલી લકઝરી બસ એકબીજાની પાછળ ટકરાઇ હતી. આ અકસ્માતમાં 1 વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા છે. 

અકસ્માતના પગલે જિલ્લા ટ્રાફિક પોલીસ અને  NHAI વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા હતા. જોકે અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હાઇવે પરથી ખસેડીને હાઇવે ખુલ્લો કરી ટ્રાફિકને હળવો કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
સાબરકાંઠામાં સામૂહિક આપઘાતના પ્રયાસમાં વધુ બેના મોત, દીકરીની હાલત ગંભીર | sabarkantha five family me…

સાબરકાંઠામાં સામૂહિક આપઘાતના પ્રયાસમાં વધુ બેના મોત, દીકરીની હાલત ગંભીર | sabarkantha five family me...

વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C…

વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C...

કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem …

કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજપીપળા DGVCL સાથે રૂ.50.38 લાખનો વિશ્વાસઘાત કરનાર કંપનીના 3 ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ | Complaint fi…

1 year ago
બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે | major s…

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News