gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
કિડની હોસ્પિટલમાં મંજૂરી વગર દર્દીઓ પર સ્ટેમ સેલ પરીક્ષણ થયું, કેગના 2024ના રિપોર્ટમાં ધડાકો | Stem …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Cag Report 2024 : અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આઈકેડીઆરસી એટલે કિડની હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વિના કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં સ્ટેમ સેલ થેરાપીનો પ્રયોગ કરવામા આવ્યો હતો અને આ બાબતનો ખુલાસો કેગના 2024ના તાજેતરના રિપોર્ટમાં થયો છે. કેગ રિપોર્ટના તારણો મુજબ 1998થી 2017 દરમિયાન કિડનીના 2352 દર્દીઓ પર થેરાપીનો પ્રયોગ થયો હતો અને જેમાંથી 9 ટકા દર્દીની જ કિડની સામાન્ય જોવા મળી હતી.

1998થી 2017માં કિડનીના 2352 દર્દી પર થેરાપીનો ઉપયોગ

કેગના રિપોર્ટ મુજબ  વર્ષ 1998થી 2017ની વચ્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતાવાળા 23252 દર્દીઓ ઉપર હ્યુમન સ્ટેમ સેલ થેરાપીનો પ્રયોગ કરવામા આવ્યો હતો.જેમાંથી માંડ 9 ટકા એટલે કે 220 દર્દીઓની કિડની સામાન્ય હતી. જ્યારે 91 ટકા દર્દીઓમાં ક્રોનિક કિડની રોગ ઉચ્ચ ક્રિએટાઈન હોવાનું ઘ્યાને આવ્યુ હતું. જ્યારે 23252 દર્દીઓમાંથી 741 દર્દીના મોત થયા હતા. જ્યારે 569 દરદ્‌ઓને ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી કિડની ગુમાવવી પડી હતી.

આ સિવાય અન્ય 110 દર્દીએ ટ્રાન્સપ્લાન્ટ પહેલા સ્ટેમ સેલ થેરાપીને કારણે ગૂંચવણો ઉભી થતા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શક્યતા ન હતા. રિપોર્ટ મુજબ કિડની હોસ્પિટલ ખાતે બોનમેરો, પેરિફેરલ બ્લડ, પેશીઓ અને ગર્ભના સ્ટેમ સેલ પર ઈનવીટ્રો અને ઈન વીવો પ્રયોગ કરવામા આવ્યા હતા.  

વર્ષ 2017માં સ્ટેલ સેલ થેરાપીની હાઈલેવલ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો કે થેરાપી માટે કોઈ મંજૂરી લેવાઈ નથી. ઉપરાંત થરેાપી બંધ કરવા આદેશ કરાયો હતો.  

પરીક્ષણની પરમિશન અંતે 2018માં મળી હતી. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાના નિર્દેશ મુજબ ટ્રાયલ પહેલા આઈસીએમઆરની ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી સમક્ષ નોંધણી ફરજીયાત હોય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દોઢ કરના સાધનો સાથેની સ્ટેમ સેલ થેરાપી લેબોરેટરી વર્ષ 2017થી બંધ કરાઈ હતી. થેરોપીના રેકોર્ડની જાળવણી 15 વર્ષ સુધી કરવાની હોય છે છતાં તેની જાળવણી કરાઈ ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
‘મારા માટે શરિયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી | Jharkhand Min…

‘મારા માટે શરિયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી | Jharkhand Min...

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove...

દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…

દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

10 months ago
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

5 months ago
વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

4 months ago
આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…

આણંદમાં બાકી વેરો ન ભરનાર કોમ્પ્લેક્સની છ દુકાનો સીલ | Six shops in Anand complex sealed for not pay…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News