gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મર્ડર-2’ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી હડકંપ | Goa Crime Shock: Arre…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in INDIA
0 0
0
‘મર્ડર-2’ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી હડકંપ | Goa Crime Shock: Arre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Goa Crime News: પ્રવાસીઓના સ્વર્ગ ગણાતા ગોવામાં એક રશિયાના નાગરિકની ધરપકડ બાદ ઘટસ્ફોટ થયો છે. 37 વર્ષીય એલેક્સી લિયોનોવે બે રશિયન મહિલાઓની ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાની કબૂલાત કરતા હડકંપ મચી ગયો છે. ફિલ્મી પેટર્ન મુજબ હાથ બાંધીને ગળું કાપીને હત્યા કર્યાની આ ઘટનાએ પોલીસને પણ સ્તબ્ધ કરી દીધી છે.

કેવી રીતે પકડાયો સીરીયલ કિલર?

અહેવાલો અનુસાર, ગોવાના અરમ્બોલ વિસ્તામાં એક રૂમમાંથી  એલેક્સી લિયોનોવ સાથે લિવ-ઇનમાં રહેતી એલેના કસ્થનોવાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાનું ગળું કાપેલું હતું અને તેના હાથ પાછળ દોરડાથી બાંધેલા હતા. પડોશીઓ ચીસો સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, મકાનમાલિકને જાણ કરી હતી, ત્યારબાદ આરોપી લિયોનોવ પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે માત્ર આ હત્યા જ નહીં પરંતુ બીજી રશિયાની મહિલા એલેના વાનીવાની હત્યાની પણ કબૂલાત કરી હતી, જેનો મૃતદેહ મોરજિમ ગામમાં મળી આવ્યો હતો.

આ પણ વાંચો: મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, શંકરાચાર્યનો સ્નાનનો બહિષ્કાર, કહ્યું- ‘મારા શિષ્યોને માર્યા’

ગોવા પોલીસનું માનવું છે કે 14મી જાન્યુઆરીની રાત્રે વાનીવાની હત્યા કરવામાં આવી હતી અને બંને હત્યાઓ એક જ પેટર્નને અનુસરીને કરવામાં આવી હતી. ગળું દબાવીને હત્યા અને હાથ બાંધીને હત્યા. પૂછપરછ દરમિયાન આરોપી એલેક્સી  લિયોનોવે ગોવાની બહાર થયેલી હત્યાઓ સહિત અન્ય ઘણી હત્યાઓની કબૂલાત કરી. તેણે પોલીસને આસામની 40 વર્ષીય ત્રીજી મહિલાની હત્યા વિશે પણ જણાવ્યું. પોલીસના જણાવ્યાનુસાર, તે દાવો કરે છે કે તે નશો આપીને મહિલાની હત્યા કરી હતી. જો કે, આરોપી વારંવાર તેના નિવેદનો બદલી રહ્યો છે. તે ડ્રગ્સના લાંબા સમય સુધી પ્રભાવ હેઠળ હોઈ શકે છે. તેથી, બધા દાવાઓની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે.

આરોપી 14 દિવસની પોલીસ કસ્ટડીમાં

અહેવાલો અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં બે રશિયાની મહિલાઓના મૃતદેહ મળી આવ્યા છે. પોસ્ટમોર્ટમ અને પુરાવા દ્વારા ત્રીજા કેસની પુષ્ટિ હજુ બાકી છે. ગોવા પોલીસે અલગ અલગ કેસોમાં હત્યાના કેસ નોંધ્યા છે. પેરનેમના ન્યાયિક મેજિસ્ટ્રેટે બે રશિયાની મહિલાઓની હત્યાના સંદર્ભમાં લિયોનોવને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તપાસ એજન્સી હત્યાના હથિયાર અને અન્ય ફોરેન્સિક વિગતો સહિત પુરાવા એકઠા કરી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓના દાવાની પુષ્ટિ થયા પછી જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
Next Post
મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, શંકરાચાર્યનો સ્નાનનો બહિષ્કાર, કહ્યું- ‘મારા શિષ્યોને મા…

મૌની અમાસે પ્રયાગરાજમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા, શંકરાચાર્યનો સ્નાનનો બહિષ્કાર, કહ્યું- 'મારા શિષ્યોને મા...

વિશ્વાસઘાત: ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો | 16 y…

વિશ્વાસઘાત: ઉમરગામમાં 16 વર્ષીય સગીરાને પાડોશી યુવાને ગર્ભવતી બનાવી, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો | 16 y...

વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight…

વડોદરામાં આજથી ડોજો ફાઇટ લીગનો પ્રારંભ, પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરની એમ.એમ.એ. ટૂર્નામેન્ટ | Dojo Fight...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ધોળા દિવસે ચોરી કરતો આરોપી ઝડપાયોઃ 9 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ | Ahmedabad Po…

અમદાવાદમાં ધોળા દિવસે ચોરી કરતો આરોપી ઝડપાયોઃ 9 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કરી ધરપકડ | Ahmedabad Po…

9 months ago
પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો | Rickshaw driver attacked on suspicion of…

પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી રિક્ષા ડ્રાઈવર પર હુમલો | Rickshaw driver attacked on suspicion of…

9 months ago
કોલસા અને કેરોસીનથી કામ ચલાવો! LPG સંકટ વચ્ચે કેન્દ્રએ હોટલ-રેસ્ટોરન્ટને ‘છૂટ’ આપી | india lpg suppl…

કોલસા અને કેરોસીનથી કામ ચલાવો! LPG સંકટ વચ્ચે કેન્દ્રએ હોટલ-રેસ્ટોરન્ટને ‘છૂટ’ આપી | india lpg suppl…

2 months ago
સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ઉપરનો રોડ એક ફૂટ ઉંચો બનાવતા વિવાદ | Controversy over raising the road on…

સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ ઉપરનો રોડ એક ફૂટ ઉંચો બનાવતા વિવાદ | Controversy over raising the road on…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News