gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ: 6 વર્ષની દુષ્કર્મ પીડિતાને યોગ્ય સારવાર ના મળી, કૉર્ટે હોસ્પિટલોને ફટકારી શૉ કૉઝ નોટિસ | Mundr…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
કચ્છ: 6 વર્ષની દુષ્કર્મ પીડિતાને યોગ્ય સારવાર ના મળી, કૉર્ટે હોસ્પિટલોને ફટકારી શૉ કૉઝ નોટિસ | Mundr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mundra Misdemeanor Case: કચ્છના મુંદ્રા તાલુકામાં 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટનામાં પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચતા મુંદ્રા અને ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ બાળકીની યોગ્ય સારવાર ન કરતાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઈલ્ડ વેલફેર કમિટીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે સંબંધિત હોસ્પિટલ સહિત મુખ્ય જિલ્લા તબીબી અધિકારીને શૉ કૉઝ નોટિસ ફટકારી છે અને કોર્ટમાં હાજર થઈ સમગ્ર મામલે ખુલાસો આપવા સૂચન કર્યું છે. 

દુષ્કર્મ પીડિતાની સારવારમાં 

મળતી માહિતી મુજબ, કચ્છના મુંદ્રા તાલુકામાં એક ગામ ખાતે શ્રમિક વસાહતમાં ગત 12 જાન્યુઆરીના રોજ બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં મૂળ ઝારખંડનું શ્રમિક યુગલ જ્યારે ઘરની બહાર ગયું હતું, ત્યારે પાડોશમાં રહેતા 26 વર્ષીય મનીષ નામના નરાધમે પીડિતા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા  પહોંચતા સારવાર માટે ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુંદ્રા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્પેશિયલ પોટા કોર્ટનો ચુકાદો: અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા

પરંતુ હોસ્પિટલમાં બાળકીની યોગ્ય સારવાર ન કરવામાં આવતા બાળ સુરક્ષા અધિકારી અને ચાઈલ્ડ વેલફેર કમિટીએ એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજ (પોક્સો) જે.એ. ઠક્કરની કૉર્ટ સમક્ષ વિગતવાર રિપોર્ટ રજૂ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે હોસ્પિટલોને નોટિસ ફટકારી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
મુંબઈનો મેયર ‘મહાયુતિ’નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન | BMC Election…

મુંબઈનો મેયર 'મહાયુતિ'નો હશે, વિવાદની ચર્ચાઓ અને સસ્પેન્સ વચ્ચે એકનાથ શિંદેનું નિવેદન | BMC Election...

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળો પર આતંકીઓનો આડેધડ ગોળીબાર, અથડામણમાં ત્રણ જવાન ઘાયલ | Jammu And Kashmir E…

જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળો પર આતંકીઓનો આડેધડ ગોળીબાર, અથડામણમાં ત્રણ જવાન ઘાયલ | Jammu And Kashmir E...

ગાઝામાં ‘શાંતિદૂત’ બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ | US…

ગાઝામાં 'શાંતિદૂત' બનશે ભારત! ટ્રમ્પે PM મોદીને 'બોર્ડ ઓફ પીસ'માં જોડાવવા માટે મોકલ્યું આમંત્રણ | US...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

1 year ago
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 15 દિવસથી પાણીના ધાંધિયા : લોકોને પાણીના ટેન્કર મંગાવવા મજબૂર | Water …

1 year ago
જામનગરમાંથી આર્મી જવાનનું બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint filed regarding theft of A…

જામનગરમાંથી આર્મી જવાનનું બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ | Police complaint filed regarding theft of A…

1 year ago
ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે વધશે વેપાર : PM મોદીએ PM રોબ જેટન સાથે કરી ખાસ ચર્ચા | PM Modi and Nether…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News