gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
આયોજકોએ લકી ડ્રોની 62 હજાર ટિકિટ વેચીને રૂપિયા 3.09 કરોડ ઉઘરાવ્યા | The organizers collected Rs 3 09…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તરણેતરમાં ‘શ્રી કૃષ્ણ ગૌ-શાળા’ અને ‘અનસોયા આશ્રમ’ના લાભાર્થે

– ભોગ બનનાર ફરિયાદ કરવા આગળ નહીં આવતા થાન પોલીસ ફરિયાદી બની 6 આયોજક, આશ્રમના મહંત સામે ગુનો નોંધ્યો

થાન : થાન તાલુકાના તરણેતર ખાતે શ્રી કૃષ્ણ ગૌ-શાળા તથા અનસોયા આશ્રમ-અમરાપરના લાભાર્થે ઈનામી લક્કી ડ્રો યોજનાની ટિકિટ બહાર પાડી હતી અને થાન, ચોટીલા સહિત જિલ્લા ભરના લોકોને એજન્ટો મારફતે ટિકિટોનું વેચાણ કર્યું હતું. આયોજકો દ્વારા એક ટિકિટના રૂ.૪૯૯ રાખવામાં આવ્યા હતા અને અલગ અલગ લક્ઝરિયસ કાર સહિત મોંઘાદાટ ઈનામોની લાલચ આપી હતી. 

ટિકિટના વેચાણ બાદ આયોજકો દ્વારા ગત તા.૧૫ જાન્યુઆરીના રોજ થાનના તરણેતર ખાતે ડ્રો રાખવામાં આવ્યો હતો આથી મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી ડ્રોના સ્થળ પર ઉમટી પડયા હતા પરંતુ આયોજકો દ્વારા ડ્રો રદ કરી નાશી છુટયા હતા અને એજન્ટો સહિત ટિકિટ ખરીદનાર લોકોએ ઉહાપો મચાવતો વીડિયો વાયરલ થતાં મામલો મામલો પોલીસને ધ્યાને આવતા પોલીસે સ્થળ પર પહોંચી હતી. પોલીસે લોકોને શાંત કરી લેપટોપ અને ટિકિટ સહિતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ મામલે ભોગ બનનાર કોઈ એજન્ટ કે ટિકિટ ખરીદનાર દ્વારા અંતે ફરિયાદ ન કરતા થાન પોલીસ ફરિયાદી બની (૧) હીરાભાઈ જે. ગ્રામભડિયા (રહે. નાના માત્રા, વિંછીયા), (૨) લગધીરભાઈ કે. કારેલીયા (રહે. કાનપર, થાન), (૩) સુરેશભાઈ આર. ઝરવરિયા (રહે. નવાગામ, ચોટીલા), (૪) મેરાભાઈ એસ. ડાભી (રહે. ચિત્રાખડા, વાંકાનેર), (૫) નરશીભાઈ ડી. સોલંકી (રહે. વિજળીયા, થાન), (૬) રમેશભાઈ સી. ઝેઝરીયા (રહે. અભેપર, થાન) અને (૭) આશ્રમના મહંત રામદાસ મહાત્યાગી ઉર્ફે રામદાસ બાપુ (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) સામે સમગ્ર છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસે ફરિયાદમાં અંદાજે ૬૨,૦૦૦ ટિકિટોનું વેચાણ કરી રૂ.૩,૦૯,૩૮,૦૦૦ ની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા પણ આ સમગ્ર કૌભાંડમાં આયોજકો સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …
GUJARAT

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

September 14, 2026
Next Post
સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i…

સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i...

ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gad…

ગઢડામાં વૃદ્ધની હત્યા કરનાર બે ભાઈઓ ગિરફતાર | Two brothers arrested for murdering elderly man in Gad...

રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal…

રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

Indore Witnesses History: India’s Heaviest ‘Poshak’ Lehanga Launched at Swarnam Vastra Season-4

8 months ago
કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત | Doctor who went to get jewell…

કેનાલમાં ઝવેરા પધરાવવા ગયેલા તબીબનું પગ લપસતા પાણીમાં ડૂબી જવાથી મોત | Doctor who went to get jewell…

1 year ago
લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo…

લાખો રૂપિયા સુરતની આંગડિયા પેઢી દ્વારા મુંબઇ અને નોઇડા મોકલાયા હતા | ahmedabad crime branch get majo…

1 year ago
ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત

ઇડીના દરોડા પાડતા અધિકારીઓ મમતાના સાણસામાં : ગૃહ મંત્રાલય સામે સાંસદોની બગાવત

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News