gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે | Drunk Driver Creates …

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે | Drunk Driver Creates …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં હાઈપ્રોફાઈલ ગણાતા શીલજ-રાંચરડા રોડ પર મોડી રાત્રે દારૂના નશામાં કારચાલકે ભારે તાંડવ મચાવ્યો હતો. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા 9 વાહનોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં શીલજ નજીક નશામાં ધૂત કારચાલકનો આતંક, એકસાથે 9 વાહનોને લીધા અડફેટે 2 - image

નશામાં ધૂત કારચાલકની દાદાગીરી

પ્રાપ્ત માહિતી મુજબ,  નિતિન શાહ નામના કારચાલકે નિયંત્રણ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરને ટક્કર મારી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અનેક વાહનોને ભારે નુકસાન થયું છે. સ્થાનિક લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. બોપલ પોલીસે તેની અટકાયત કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ કારચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપતા પહેલા રોષ પણ વ્યક્ત કર્યો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે કારચાલક નિતિન શાહની અટકાયત કરી હતી અને તેની મેડિકલ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea…

SIRનો ડર : મતદારોની વધઘટમાં રાજકીય પક્ષોને હાર-જીત દેખાઈ, નામ કમી કરવા બારોબાર ફોર્મ ભરાયા | SIR Fea...

ગુજરાતી સિનેમામાં ડાર્ક થ્રિલનો પ્રવેશ, ‘પાતકી’થી બદલાશે ટ્રેન્ડ

વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે | vadodara sta…

વડોદરાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા સ્ટેટ હાઈવે માટે 15 લાખ હેક્ટર જમીન સરકાર હસ્તગત કરશે | vadodara sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા | Traffic jam problem i…

6 months ago
‘બાબરી મસ્જિદ તો બનાવીશું જ, રોકી બતાવો…’, યોગીના ‘કયામત’ વાળા નિવેદન પર હુમાયુનો ખુલ્લો પડકાર | H…

મુસ્લિમ-યાદવ માટે વિવાદાસ્પદ આદેશ જારી કરાતા અખિલેશ ભડક્યા, કહ્યું- ‘જાતિ-ધર્મ જોઈ ટાર્ગેટ કરાઈ રહ્ય…

1 year ago
રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ | Rajnath S…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News