gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલીની ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલને ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો | deo vadodara fined era international school o…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
ભાયલીની ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલને ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો | deo vadodara fined era international school o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી ઈરા ઈન્ટરનેશન સ્કૂલને ડીઈઓ કચેરી દ્વારા ૩૦૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, સ્કૂલના પ્રાથમિક વિભાગમાં ભણતી એક બાળકીના વાલીએ ડીઈઓ કચેરીમાં ચાર મહિના પહેલા  ફરિયાદ કરી હતી કે, બાળકીને તેની સાથે ક્લાસમાં ભણતા અન્ય બાળકે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.જેની તપાસ બાદ બાળકીને અને તેના વાલીને થયેલી માનસિક સતામણી બદલ ૧૦૦૦૦ રુપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

સાથે સાથે તેમણે કહ્યું હતું કે, તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા નહીં હોવા બદલ તેમજ સ્કૂલમાં શિક્ષકોની નિમણૂકમાં નિયમોનું પાલન નહીં થયું હોવા બદલ બીજા ૨૦૦૦૦ રુપિયાનો એમ કુલ ૩૦૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.આ દંડની રકમ સ્કૂલે એક સપ્તાહમાં જમા કરાવવાની રહેશે.જો અન્ય સ્કૂલ પણ નિયમોનું પાલન નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa…

વડોદરાઃ10 લાખની લૂંટમાં 2.54 કરોડ રિકવરના બનાવમાં ફોરેન કરન્સીના ટ્રેડર્સ પર પોલીસની નજર | police wa...

વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio…

વડોદરામાં બે વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી | schools in vadodara organizing educatio...

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for…

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ મોત | Gandhinagar …

6 months ago
ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

9 months ago
ભરોસાનો ભંગ! અમદાવાદમાં ઘરમાં સફાઈ માટે બોલાવેલા યુવકો દાગીના પણ સાફ કરી ગયા, 3ની ધરપકડ | Vastrapur …

10 months ago
એ.એમ.સી.ના અધિકારીઓ બાઉન્સરના ભરોશે, દસ વર્ષમાં સિકયુરીટી, બાઉન્સર પાછળ ૨૪૪ કરોડનું આંધણ કરાયુ | AMC…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News