gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા | 10152 Indians E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

49 Indians On Death Row In Eight Countries : પાકિસ્તાન-ચીન સહિત વિદેશની જેલોમાં કેટલા ભારતીયો કેદ છે અને કેટલા ભારતીયો ફાંસીની સજા ફટકારવામાં આવી છે? તે અંગે કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં જવાબ સાથે ડેટા રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, વિદેશમાં 10,152 ભારતીય નાગરિકોને વિવિધ ગુના હેઠળ દોષિત જાહેર કરાયા છે અથવા તો ટ્રાયલ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 49 ભારતીય નાગિરકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

UAEમાં સૌથી વધુ 25 ભારતીય નાગરિકો ફાંસીની રાહમાં

ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML)ના રાજ્યસભા સાંસદ અબ્દુલ વહાબે વિદેશની જેલોમાં બંઘ ભારતીય નાગરિકો અંગે પ્રશ્ન પૂછતા કેન્દ્ર સરકાર તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ રાઠોડે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપી કહ્યું કે, ‘વિદેશની જેલોમાં બંધ 10152 ભારતીયોમાંથી 49 નાગરિકોને ફાંસીની સજા અપાઈ છે. સંયુક્ત અરબ અમીરાત (UAE)માં સૌથી વધુ 25 ભારતીય નાગરિકોને ફાંસીની સજા સંભળાવાઈ છે, જોકે આ મામલે હજુ અમલ કરાયો નથી.’

કયા દેશમાં કેટલા ભારતીયોને ફાંસીની સજા સંભળાવાઈ?

  • સંયુક્ત આરબ અમીરાતમાં 25
  • સાઉદી અરેબિયામાં 11
  • મલેશિયામાં 6
  • કુવેતમાં 3
  • ઈન્ડોનેશિયામાં 1
  • કતારમાં 1
  • અમેરિકામાં 1
  • યમનમાં 1
  • કુલ – 49

કયા દેશમાં કેટલા ભારતીયો જેલમાં?

  • સાઉદી અરેબિયામાં 2,633
  • સંયુક્ત આરબ અમીરાતમાં 2,518
  • નેપાળમાં 1,317
  • કતારમાં 611
  • કુવૈતમાં 387
  • મલેશિયામાં 338
  • પાકિસ્તાનમાં 266
  • ચીનમાં 173
  • અમેરિકામાં 169
  • ઓમાનમાં 148
  • રશિયામાં 27
  • મ્યાનમારમાં 27

2020થી અત્યાર સુધીમાં 25 ભારતીયોને ફાંસી અપાઈ

  • કુવૈતમાં 25
  • સાઉદી અરેબિયામાં 9
  • ઝિમ્બાબ્વેમાં 7
  • મલેશિયામાં 5
  • જમૈકામાં 1
  • UAE – સંખ્યા જાહેર કરી નથી

યુએઈએ સત્તાવાર રીતે ફાંસીની સંખ્યા જાહેર કરી નથી, પરંતુ બિનસત્તાવાર અહેવાલ મુજબ, છેલ્લા પાંચ વર્ષમાં ત્યાં કોઈ ભારતીય નાગરિકને ફાંસી આપવામાં આવી નથી.

આ પણ વાંચો : પાકિસ્તાની મહિલાના જાળમાં ફસાયો ભારતીય યુવક, ISROના ગગનયાન અને ડ્રોન ગુપ્ત માહિતી મોકલી દીધી

વિદેશની જેલોમાં બંધ ભારતીયોને મુક્ત કરવા ભારત સરકારના પ્રયાસો

રાજ્યસભામાં વિદેશ મંત્રાલયના ડેટાનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું કે, ‘ભારત સરકાર વિદેશની જેલોમાં બંધ ભારતીયોને મુક્ત કરવા તેમજ સ્વદેશ પરત મોકલવાનો મુદ્દો નિયમિત રીતે ઉઠાવતો રહે છે. આ મુદ્દે ભારતીય મિશનો અને પોસ્ટ દ્વારા સ્થાનિક અધિકારીઓ સમક્ષ વારંવાર ચર્ચા કરવામાં આવે છે. તપાસ અને કાયકીય કાર્યવાહી ઝડપી કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવે છે. ભારતીય કેદીઓને કોન્સ્યુલર એક્સેસ, કાનૂની સહાય અને અપીલો અને દયાની અરજીઓ સહિતના કાનૂની ઉપાયોને અનુસરવામાં સહાય પૂરી પાડવામાં આવે છે.

આ મહિનાની શરૂઆતમાં વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, કેવી રીતે ગયા મહિને UAE દ્વારા ત્રણ ભારતીય નાગરિકોને ફાંસી આપવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશના શહેઝાદી ખાનનો પણ સમાવેશ થાય છે, જેના પર બાળકની હત્યાનો આરોપ હતો.

આ પણ વાંચો : 48 નેતાઓના વીડિયો તૈયાર: હનીટ્રેપ કાંડ મામલે કર્ણાટકના મંત્રીનું વિધાનસભામાં સ્ફોટક નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…
INDIA

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

September 27, 2025
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…
INDIA

ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…

September 27, 2025
દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…
INDIA

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

September 27, 2025
Next Post
SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w...

42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…

42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |...

ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu…

ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom

ટેરિફ પર બ્રેક,બજારો ગેલમાં,તેજીના સંકેત | Break on Tariff markets in a frenzy signs of a boom

6 months ago
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મળશે મોટી જવાબદારી? રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત | rs deputy chai…

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને મળશે મોટી જવાબદારી? રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે કરી મુલાકાત | rs deputy chai…

2 months ago
મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…

મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…

5 months ago
ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News