gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા | SMC nabbed two nigirians with drugs w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ મુંબઇ-વાપી હાઇવે પરથી બુધવારે સાંજે બે નાઇજીરીયનની રૂપિયા ૧.૨૬ કરોડની કિંમતના મેથામાઇન અને અન્ય ડ્ગ્સ સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇથી લાવીને વાપીમાં એક વ્યક્તિને સપ્લાય કરવાનો હતો. આ અંગે એસએમસીએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ પનારાને બુધવારે માહિતી મળી હતી કે મુંબઇથી બે નાઇજીરીયન  ડ્રગ્સનો જથ્થો લઇને વાપી તરફ આવવાના છે. જેના આધારે પોલીસે સાંજના સમયે વોચ ગોઠવીને ટેક્ષીમાં આવી રહેલા બે નાઇજીરીયનને રોકીને તપાસ કરતા તેમની પાસેથી ૨૫૨ ગ્રામ એમફેટામાઇન અને ૧૪ મીલી ગ્રામ મેથાફેટામાઇન નામનું રૂપિયા ૧.૨૬ કરોડની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું. 

SMCએ રૂપિયા ૧.૨૬ કરોડના ડ્રગ્સ સાથે બે નાઇજીરીયનને ઝડપી લાધા 2 - imageપુછપરછ કરતા બંનેના નામ કેલીચીકુ ફ્રાન્સીસ અને અકીમવાનમી ડેવીડ હોવાનું જાણવા મળ્યું હતું. જે મુંબઇના નાલાસોપારા વિસ્તારમાં રહેતા હતા અને ચાચુ નામનો કોડ ધરાવતા ડ્રગ્સ ડીલરે આ ડ્રગ્સ વાપી ખાતે એક વ્યક્તિને આપવા માટે સુચના આપી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |…

42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી |...

ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu…

ડબલ મર્ડર કેસના ફરાર આરોપીઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપી લીધા | DCP Zone 2 staff nabbed two accu...

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar…

કોંગ્રેસે શરૂ કરી ‘મિશન 2027’ની તૈયારી, યુપીના 75 જિલ્લામાં પદાધિકારીઓ કરી નિમણૂક, જુઓ લિસ્ટ | Uttar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દેશના બે ટુકડાં કરી દીધા છે, એક ધનિકોનો અને બીજો…’, રાહુલ ગાંધીના મોદી સરકાર સામે પ્રહાર | rahul …

7 months ago
પોલીસની કાર્યવાહી બાદ પુરવઠાખાતું જાગ્યું પાદરા ખાતેના સરકારી અનાજના ગોડાઉનમાં પુરવઠા ખાતાનો દરોડો |…

6 months ago
મિત્રની હત્યા કરનારા આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of accused who murdered friend re…

કુનો નેશનલ પાર્કની બહાર પાંચ ચિત્તા બહાર આવ્યા, પાલતું પ્રાણીનો કર્યો શિકાર | Five leopards came out…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News