gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 1 10 lakh with…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર હેડ ક્વાટરના હેડ કોન્સ્ટેબલ સાથે 1.10 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 1 10 lakh with…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અચાનક સીન કાર્ડ બંધ થઈ ગયું હતું

– મોબાઇલનું સીમ કાર્ડ બંધ થઈ જતા નવું સિમ નાખવી આધાર કાર્ડ લિંક કરતા રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા

ભાવનગર : ભાવનગર હેડ ક્વાટર ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧.૧૦ લાખનું સાયબર ફ્રોડ થયું હોવાની ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ છે.

ભરતનગર વિસ્તારમાં આવેલા ૧૨ નંબરના બસ સ્ટેન્ડ નજીક રહેતા અને ભાવનગર હેડ ક્વાર્ટર ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ આપાભાઇ ખુમાણ ગઇ તા.૧૬ મે ૨૫ ના રોજ બપોરના ઘરે હાજર હતા. અચાનક મોબાઇલનું સીમ કાર્ડ બંધ થઈ ગયેલ હોય જેથી જયરાજસિંહ તુરતજ સીમ કાર્ડ ચાલુ કરવા માટે જીઓની ઓફીસે ગયા હતા.જયરાજસિંહને જીઓની ઓફીસમાથી મોબાઇલ નંબરનુ બીજુ નવુ કાર્ડ આપ્યું હતું. પરંતુ આ સીમ કાર્ડ મોબાઇલમા  ચાલુ થયેલ નહી બાદ જયરાજભાઈએ બીજા દિવસે મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લીંક કરેલ હોય જેના કારણે સીમ કાર્ડ ચાલુ થતુ ન હોય તેમ જાણવા મળ્યું હતું જે પછી જયરાજસિંહ ભાવનગર મહાનગર પાલીકાની ઝોનલ ઓફીસે ભરતનગર રીંગ રોડ પાસે આધારકાર્ડમા મોબાઇલ નંબર લીંક કરતા મોબાઈલ શરૂ થયો હતો.અને બેંક એકાઉન્ટ શરૂ થઈ ગયું હતું.દરમિયાનમાં જયરાજસિંહએ એક્સીસ બેંકની એપ્લીકેશનમા બેલેન્સ ચેક કરતા બેંક ખાતામાંથી કોઇ યુપીઆઈ. આઈડી. લીંક થઇ ગયેલ હોય અને જયરાજસિંહની જાણ બહાર બેંક ખાતામાથી રૂ. ૧,૧૦,૭૦૫  ઉપડી ગયેલ હતા.આ બનાવ સંદર્ભે જયરાજસિંહએ શખ્સ વિરૂધ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

બિહારના શખ્સ રૂપિયા ટ્રાન્સફર કરવી લીધા

હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહએ તુરત જ સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નો સંપર્ક કરી ફરીયાદ કરતા સચીનકુમાર અનીલકુમાર દાસ (રહે. છતાકુસ્મ માધોપુર રાજ્ય,બિહાર ) નામના શખ્સે ફ્રોડ કર્યું હોવાનું ખુલ્યું હતું.અને જયરાજસિંહના ફોનમાથી બેંકએકાઉન્ટમાથી ઉપડી ગયેલ રૂપીયા ૧,૧૦,૭૦૫ ઈસમે અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવી લીધા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a…

ભાવનગરમાં 40 ઇ-બસ આવી છતાં હજુ શરૂ કરવામાં મુહૂર્તની જોવાતી રાહ | 40 e buses have arrived but they a...

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M…

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M...

શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું | Indiscriminate sell off in stocks: S…

શેરોમાં અંધાધૂંધ વેચવાલી : સેન્સેક્સમાં 1066 પોઈન્ટનું ગાબડું | Indiscriminate sell off in stocks: S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો | Ahmedabad Schools Face …

અમદાવાદની 3 જાણીતી સ્કૂલોએ ફી પરત કરવી પડશે, સમિતિએ ફી વધારો નામંજૂર કર્યો | Ahmedabad Schools Face …

6 months ago
કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

2 months ago
ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai…

ફાયર બ્રિગેડની ખરીદીના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા ત્રણે અધિકારી સામે ખાતાકીય તપાસ કરાશે | inquiry agai…

11 months ago
સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab…

સી જી રોડ પર ડબ્બા ટ્રેડીંગનો કૌભાંડનો પર્દાફાશઃ બે યુવકોની ધરપકડ | navrangpura police raided on dab…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News