gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાલિકાના લાઇવ કોન્સર્ટમાં કૌભાંડનો AAPનો આરોપ, પોલીસે કાર્યકરોને ટિંગાટોળી કરી વાનમાં બેસાડ્ય…

G METRO NEWS by G METRO NEWS
January 21, 2026
in GUJARAT
0 0
0
વડોદરા પાલિકાના લાઇવ કોન્સર્ટમાં કૌભાંડનો AAPનો આરોપ, પોલીસે કાર્યકરોને ટિંગાટોળી કરી વાનમાં બેસાડ્ય…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વડી કચેરીમાં લાઇવ કોન્સર્ટ ઇવેન્ટના કથિત કૌભાંડના આક્ષેપ સાથે રજૂઆત કરવા આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો હતો. નવાપુરા પોલીસે પાર્ટીના પ્રમુખ સહિત 9 કાર્યકરોની જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરી હતી.

‘કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા’

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ગાર્ડ કિશન ગવલીની ફરિયાદ મુજબ, તેઓ અન્ય સિક્યુરિટી ગાર્ડ સાથે મ્યુનિસિપલ કમિશનરની કચેરીના મુખ્ય દરવાજા પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ ત્રણ વાગ્યે આમ આદમી પાર્ટીના કાર્યકરો કોઈ પરવાનગી વગર આવેદનપત્ર આપવા માટે કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હલ્લાબોલ કરી કામકાજમાં અડચણ ઊભી કરી હતી. અને સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. 

AAPના શહેર પ્રમુખ સહિત 9 કાર્યકરોની ધરપકડ

વિરોધ કરનારા આપ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પોલીસને હાથમાં કાગળની ફાઈલ રાખીને કહેતા જોવા મળ્યા હતા કે, ‘પાલિકાએ ફ્રોડ કર્યું છે તેના પૂરાવા છે મારી પાસે, મારી ફરિયાદ પહેલા લેજો’, જો કે પોલીસે આપ કાર્યકરોની વાત અવગણી હતી જે બાદ ઉહાપોહ થતાં કાર્યકરોની ટિંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. જાહેરનામા ભંગ અને સિક્યુરિટી સ્ટાફની ફરજમાં અડચણ આરોપસર 9 જેટલા આપ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. 

બોલો! એક લાઈવ ઇવેન્ટનું બિલ 62 લાખ મૂક્યું 

ગઇકાલે 20 જાન્યુઆરીના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સામાન્ય સભા મળી હતી જેમાં પણ કોર્પોરેટર આશિષ જોષીએ દિવાળી દરમિયાન થયેલી લાઈવ ઇવેન્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આરોપો મૂક્યા હતા, તેમણે દાવો કરતાં કહ્યું કે ‘ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ માટે 9 લાખ, જનરેટર ભાડું 6 લાખ, ખુરશી-સોફા 1.76 લાખ, રેડ કાર્પેટ 88 હજાર, સ્ટેજ-લાઇટિંગ 26 લાખ અને પરચૂરણ ખર્ચ 5 લાખ 34 હજારનો બતાવવામાં આવ્યા છે. કુલ 62 લાખનું બિલ મૂકવામાં આવ્યું છે.’

આ પણ વાંચો: બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજને SITનું તેડું, આજે હાજર થવા આદેશ

કથિત કૌભાંડની ગંધ!

જો કે બિલમાં ગડબડ જણાતા ઓડિટ વિભાગે હજી સુધી બિલ મંજૂર કર્યું નથી. પણ એક રાત (ચાર-પાંચ કલાક)ની લાઇવ કોન્સર્ટ પાછળ આટલો જંગી ખર્ચ કેવી થાય તે સવાલનો જવાબ આપવામાં અધિકારીઓ અને નેતાઓનો પરસેવો છૂટી રહ્યો છે. તો બીજી તરફ વડોદરાના મેયર પિંકીબેન સોનીએ ગોળગોળ જવાબ આપતા કહ્યું કે, અમારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ અંગે કમિશનર અને જવાબદાર અધિકારીઓ યોગ્ય તપાસ કરે, 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
फिल्म “Revenge” का आइटम सॉन्ग “पव्वा पव्वा” बना चर्चा का विषय

फिल्म “Revenge” का आइटम सॉन्ग “पव्वा पव्वा” बना चर्चा का विषय

અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર | After 4 Year…

અમદાવાદથી 4 વર્ષ બાદ લૂંટારી દુલ્હન ઝડપાઈ, લગ્ન કરી 4 દિવસમાં દાગીના-રોકડ લઈ જતી ફરાર | After 4 Year...

રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac…

રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંક ટર્મ ડિપોઝિટમાં શ્રીમંતોનો ત્રીજા ભાગનો હિસ્સો | A third of the rich share in bank term deposit…

બેંક ટર્મ ડિપોઝિટમાં શ્રીમંતોનો ત્રીજા ભાગનો હિસ્સો | A third of the rich share in bank term deposit…

3 months ago
મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

6 months ago

માત્ર મોંઘા શેમ્પૂથી નહીં જાય ડેન્ડ્રફ! અપનાવો 4 ઘરગથ્થુ ઉપાય, વાળની સમસ્યા થશે દૂર | 4 homemade hair masks to cure dandruff check details here

9 months ago
‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News