gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Mamata Banerjee On Murshidabad Violence : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ ચાંપવાની ઘટનાઓ બન્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મુર્શિયાબાદ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લોકોને કોઈની ઉશ્કેરણીજનક વાતમાં ન આવવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળોના ઉદાહરણો આપીને ધાર્મિક સહિષ્ણુતા વિશે પણ વાત કરી છે.

ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા

મુખ્યમંત્રીએ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, રાજ્ય સરકાર સમુદાયો વચ્ચે શાંતિ અને સદ્ભાવના જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આપણે એક વાર જીવીએ છીએ અને એક વખત મરીએ છીએ, તો પછી હિંસા કેમ થાય છે? તમામ જાતિ અને ધર્મને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ કાયદો પોતાના હાથમાં ન લો. કેટલાક લોકો તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેના પર ધ્યાન ન આપો.’

West Bengal CM Mamata Banerjee says, “One shouldn’t play games with religion. Dharma means devotion, affection, humanity, peace, amity, culture, harmony, and unity. Loving human beings is one of the highest expressions of any religion. We are born alone and we die alone; so why… pic.twitter.com/n4kuXR3tPE

— ANI (@ANI) April 14, 2025

આ પણ વાંચો : ‘મારા માટે શરીયત બંધારણથી મોટું’ હેમંત સોરેનના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, BJP ભડકી

‘જો આપણે અલગ રહેતા હોય, તો આપણે જીતી શક્યા ન હોત’

મમતા બેનરજીએ કહ્યું કે, ‘જે લોકો ઉશ્કેરણીજનક સ્થિતિ વચ્ચે પોતાનું મન શાંત રાખે છે, તેઓ જ ખરા વિજેતા હોય છે. આ જ ખરેખરની જીત છે. ધર્મ સાથે રમત ન રમવી જોઈએ. ધર્મનો અર્થ ભક્તિ, સ્નેહ, માનવતા, શાંતિ, સૌહાર્દ, સંસ્કૃતિ, સદ્ભાવના અને એકતા છે. માનવતાને પ્રેમ કરવો એ કોઈપણ ધર્મની સર્વોચ્ચ અભિવ્યક્તિઓમાંથી એક છે. હિંસા, યુદ્ધ અથવા અશાંતિ કેમ ફેલાઈ રહી છે? જો આપણે બધાને સ્નેહ કરી શકીએ તો આપણે બધુ જ જીતી શકીએ છીએ. પરંતુ જો આપણે પોતાને જ અલગ કરી દઈશું, તો આપણે કોઈને પણ જીતી શકીશું નહીં. જો કોઈ વ્યક્તિ પર હુમલો થાય છે – પછી ભલે તે ઉપેક્ષિત હોય, પીડિત હોય, વંચિત હોય, હાંસિયામાં ધકેલાઈ ગયો હોય કે કોઈપણ ધર્મનો હોય – અમે બધાની સાથે ઉભા છીએ.’

આ પણ જુઓ : VIDEO-કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …
INDIA

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

September 28, 2025
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…
INDIA

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

September 28, 2025
તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…
INDIA

તમિલનાડુમાં એક્ટર વિજયની રેલીમાં નાસભાગ કેવી રીતે થઈ? કલાકોથી રાહ જોઈ રહ્યા હતા હજારો લોકો | Vijay R…

September 27, 2025
Next Post
શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ | Chandrakant…

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ | Chandrakant...

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays…

મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ | Former Malays...

‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન | West Benga…

‘સ્થિતિ નિયંત્રણમાં પણ ડર યથાવત્’ મુર્શિદાબાદ હિંસા મામલે BSFના ટોચના અધિકારીનું નિવેદન | West Benga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિકલી F&O એક્સપાયરીને બંધ કરવા સેબીની વિચારણા | SEBI considering ending weekly F&O expiry

વિકલી F&O એક્સપાયરીને બંધ કરવા સેબીની વિચારણા | SEBI considering ending weekly F&O expiry

2 months ago
સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again…

સેવાલિયા બજારના બિસ્માર રસ્તા મુદ્દે વેપારીઓનો રેલી યોજી વિરોધ | Traders hold rally to protest again…

2 weeks ago
ચોક્સી પરિવાર મિલ્કત વિવાદમાં આરોપી પિતા – પુત્રના જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court denies bail t…

ચોક્સી પરિવાર મિલ્કત વિવાદમાં આરોપી પિતા – પુત્રના જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court denies bail t…

1 day ago
મેટ્રીમોનિયલ સર્વિસના નામે અમદાવાદના યુવક સાથે છેતરપીંડી : પોક્સોના કેસમાં ફસાવવાની ઘમકી આપી 10 લાખન…

મેટ્રીમોનિયલ સર્વિસના નામે અમદાવાદના યુવક સાથે છેતરપીંડી : પોક્સોના કેસમાં ફસાવવાની ઘમકી આપી 10 લાખન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News