gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ વિસ્તારમાં બે હત્યાની ઘટના સામે આવી છે. ગાયકવાડ હવેલી વિસ્તારમાં સામાન્ય વાતમાં ખૂની ખેલ ખેલાયો છે. નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની અટકાયત કરી છે.

ગત 21 જાન્યુઆરીની મોડી રાત્રે ગાયકવાડ હવેલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ ‘PUBG’ ગેમ રમવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ રમતની અદાવત રાખીને આરોપીઓએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ હુમલામાં મૃતક યુવકની સાથે રહેલા તેના મિત્રને પણ છરીના ઘા વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હત્યાની જાણ થતા જ ગાયકવાડ હવેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
‘વિમાન જ ખામીવાળું હતું…’ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai…

'વિમાન જ ખામીવાળું હતું...' અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો | Ahmedabad Ai...

ચાંદીમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ | Silver’s…

ચાંદીમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ | Silver's...

શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av…

શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા વચ્ચે હવે ટ્રેડ ડીલ પર લાગશે મહોર? ફાઈનલ ચર્ચા માટે 3 દિવસની મહત્ત્વપૂર્ણ બેઠક | india …

10 months ago
સમાના વૃધ્ધ દંપતીને લૂંટ્યા બાદ લૂંટારાઓએ છાણીની ઓફિસમાં તરત જ ભાગ પાડી લીધા | After robbing an elde…

5 months ago
GSEC સામે શરૂ થયેલી ભૂખ હડતાળનો ચોથો દિવસ, બે યુવકોની તબિયત લથડતા દોડધામ | Fourth day of hunger stri…

1 year ago
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર, હવામાં ઈંધણ કેવી રીતે પૂરાય તે પણ જોયું રાજનાથ સિંહે | india aus…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News