gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ | Silver’s…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in Business
0 0
0
ચાંદીમાં ટ્રેડિંગની શરૂઆતમાં જ ₹12,700નો કડાકો, સોનું પણ ₹ 3,000થી વધુ તૂટ્યું, જાણો કારણ | Silver’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price News : છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડ હાઈ પર પહોંચેલા સોના અને ચાંદીના ભાવમાં ગુરુવારે, 22 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય વાયદા બજાર (MCX)માં ઐતિહાસિક કડાકો બોલાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂ-રાજકીય તણાવ ઘટવાના સંકેતો અને રોકાણકારો દ્વારા ભારે નફારૂપી વેચવાલીના દબાણને કારણે બંને કિંમતી ધાતુઓમાં હાહાકાર મચી ગયો છે.

ચાંદીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો 

ચાંદીના ભાવમાં આજે સૌથી મોટો અને ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.

જૂનો બંધ ભાવ: બુધવારે ચાંદીનો વાયદો ₹3,18,492 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

આજનો ઓપન ભાવ: આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹3,19,843 પર ખુલી હતી.

આજનો કડાકો: બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું ભારે દબાણ આવતા ભાવ ગગડીને ₹3,05,753ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આમ, દિવસ દરમિયાન ચાંદીમાં ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં ₹12,700થી વધુનો ઐતિહાસિક કડાકો જોવા મળ્યો. હાલ ચાંદી ₹11,640 ના ઘટાડા સાથે ₹3,06,852 આસપાસ ટ્રેડ થઈ રહી છે.

સોનામાં પણ મોટી પીછેહઠ

સોનામાં પણ મોટી નરમાઈ જોવા મળી હતી, જે તેની તાજેતરની રેકોર્ડ સપાટીથી નીચે આવ્યું છે.

જૂનો બંધ ભાવ: બુધવારે સોનાનો વાયદો ₹1,52,862 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

આજનો ઓપન ભાવ: આજે સોનું ₹1,51,557 ના ભાવે ખુલ્યું હતું.

આજનો કડાકો: કારોબાર દરમિયાન વેચવાલીના દબાણને કારણે ભાવ ₹1,48,777 સુધી ગગડ્યો હતો. આમ, સોનામાં ₹3,200થી વધુનો ઘટાડો નોંધાયો. હાલ સોનું ₹3,239 ના ઘટાડા સાથે ₹1,49,623 પર કારોબાર કરી રહ્યું છે.

કડાકા પાછળના કારણો 

બજારના નિષ્ણાતોના મતે, આ મોટા ઘટાડા પાછળ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપિયન દેશો પર લગાવવામાં આવેલ ટેરિફ પાછો ખેંચી લેવાના નિર્ણયથી વૈશ્વિક તણાવમાં ઘટાડો થયો છે. આ કારણે, રોકાણકારોએ સોના-ચાંદી જેવી સુરક્ષિત રોકાણ સંપત્તિમાંથી નફો બુક કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ ઐતિહાસિક ઘટાડાએ છેલ્લા કેટલાક દિવસોની એકતરફી તેજી પર બ્રેક લગાવી દીધી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av…

શંકરાચાર્યને 48 કલાકમાં તંત્રની બીજી નોટિસ: જવાબ આપો નહીંતર તમારા પર પ્રતિબંધ લગાવી દઇશું | swami av...

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s…

એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો ઝટકો, BMCમાં વધ્યું સસ્પેન્સ | maharashtra eknath s...

1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh …

1984ના શીખ વિરોધી રમખાણો સંબંધિત એક કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમાર નિર્દોષ જાહેર | 1984 Anti Sikh ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with…

18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud of Rs 39 53 lakhs with…

2 months ago
જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

1 month ago
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ | Controve…

સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ | Controve…

8 months ago
છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

છેતરપિંડીના નાણાની હેરફેરનું મોટું કૌભાંડ, સુરતથી પકડાયો યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT | Gu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News