gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
‘તું મારી સાથે…?’ કહીને અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર ઝીંક્યા છરીના ઘા | young ma…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Danilimda News : અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ફરી એકવાર ઘટના સામે આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી ઘટનામાં, દાણીલીમડા પોલીસ સ્ટેશનની હદમાં માત્ર આઠ દિવસમાં છરીબાજીની ત્રીજી ઘટના સામે આવી છે. રામ-રહીમના ટેકરા પાસે આવેલી એક બેકરીમાં જાહેરમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લુખ્ખા તત્વોમાં પોલીસનો ડર ઓસરી રહ્યો હોય તેમ ભરેલા બજારે આતંક મચાવતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, બહેરામપુરાની રસુલ કડીયાની ચાલીમાં રહેતી તમન્ના શેખ નામની યુવતી તેના પિયર આવી હતી. રાત્રિના સમયે તે પોતાની માસીના ઘરે જવા નીકળી ત્યારે રામ-રહીમના ટેકરા પાસે આવેલી રાજા બેકરીમાં બન ખરીદવા ઉભી રહી હતી. આ દરમિયાન ત્યાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ નામનો યુવક આવી પહોંચ્યો હતો. રહીમે તમન્નાને તુ મારી સાથે વાત કેમ નથી કરતી? અને એકલી ક્યાં ફરે છે? તેમ કહી તકરાર શરૂ કરી હતી. તમન્નાએ તેની સાથે વાત કરવાનો ઇનકાર કરતા અને પોતાની માસીને ફોન કરવાનો પ્રયાસ કરતા, ઉશ્કેરાયેલા રહીમે પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી તમન્ના પર એક પછી એક ચાર ઘા ઝીંકી દીધા હતા.

આ હુમલામાં યુવતીના બંને હાથ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેને પગલે હુમલાખોર રહીમ ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આરોપી રહીમે અગાઉ પણ યુવતીના સંબંધીઓ પર તલવારથી હુમલો કર્યો હતો, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલમાં દાણીલીમડા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
વડોદરામાં હાથી ખાના વિસ્તારના મકાનમાં મોડી રાત્રે આગ લાગતા લોનની રોકડ સહિત ઘરવખરી ખાક | fire broke o…

વડોદરામાં હાથી ખાના વિસ્તારના મકાનમાં મોડી રાત્રે આગ લાગતા લોનની રોકડ સહિત ઘરવખરી ખાક | fire broke o...

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં | 9…

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે 94 ફોર્મ પરત ખેંચાતા હવે 31 પદો માટે 63 ઉમેદવારો મેદાનમાં | 9...

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

વૈશ્વિક સોનામાં 100 ડોલરની બેતરફી ઉછળકુદ | Global gold sees 100 price swing

1 year ago
તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…

તમિલનાડુમાં 49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી | 49 year old mother and daughter pass NEE…

1 year ago
દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …

દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …

11 months ago
જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News