gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સરદાર પટેલનું ભારત સુરક્ષા અને સન્માનના મુદ્દે ક્યારેય સમાધાન કરતું નથી તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે કહ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, જો કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે સરદાર સાહેબે આપેલા સૂચનોનો અમલ કરાયો હોત તો આજે આખુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોત પણ તે સમયની સરકારે અને વડાપ્રધાન નહેરુએ સરદાર પટેલની ઈચ્છા પૂરી થવા દીધી નહોતી.કોંગ્રેસે ભુલાવી દીધેલા સરદાર પટેલના વિઝનને ૨૦૧૪ પછી જીવંત કરાયું છે.

વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, ૧૧ વર્ષમાં ભારતે નકસલવાદ અને માઓવાદની કમર તોડી નાંખી છે.આ આતંકવાદનો સંપૂર્ણપણે ખાતમો ના થાય ત્યાં સુધી સરકાર જંપશે નહીં.દેશને આજે સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી છે.આ ઘૂસણખોરો દેશના સંસાધનો પર કબજો જમાવીને  વસતીનું સંતુલન પણ બગાડી રહ્યા છે પણ કોંગ્રેસની સરકારોએ વોટ બેન્ક માટે તેમની સામે આંખ બંધ રાખી છે.ઘૂસણખોરો  સામે સરકારે નિર્ણાયક લડાઈ લડવાનું નક્કી કર્યું છેબીજી તરફ કેટલાક લોકો ઘૂસણખોરોને અધિકાર અપાવવા માટે રાજકીય લડાઈ લડી રહ્યા છે.તેમને દેશનું ભૂતકાળની જેમ વિભાજન થાય તો પણ ફરક પડતો નથી.આજે રાષ્ટ્રીય એકતા દિવસે આપણે સંકલ્પ લઈએ છે કે, દરેક ઘૂસણખોરોને બહાર કાઢીને જ ઝંપીશું.ઓપરેશન સિંદુરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, ભારતની અસલી તાકાત શું છે તે આ ઓપરેશનથી પાકિસ્તાન અને આતંકના આકાઓને પણ ખબર પડી ગઈ છે.જો ભારત પર કોઈ આંખ ઉંચી કરશે તો ભારત તેના ઘરમાં ઘૂસીને મારશે.

દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે 2 - image

ભારતીય પ્રજાતિના શ્વાનોના હેરત અંગેજ કરતબ

પરેડમાં સામેલ સશસ્ત્ર દળોની ટુકડીઓનું નેતૃત્વ મહિલાઓએ કર્યું

બીએસએફની ઊંટ ટુકડી આકર્ષણનું કેન્દ્ર બની, ગુજરાતના ટેબ્લોમાં સોમનાથ મંદિરની ઝલક

એકતા નગર ખાતે એક ભવ્ય પરેડ યોજાઈ હતી અને તેમાં બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ તેમજ આઈટીબીપી સહિતના સુરક્ષા દળોની ટુકડીઓએ તેમજ વિવિધ રાજ્યોની પોલીસની ટુકડીઓએ ભાગ લીધો હતો.આ તમામનું નેતૃત્વ મહિલાઓએ કર્યું હતું.

બીએસએફ દ્વારા હવે ભારતીય શ્વાનોને તાલીમ બધ્ધ કરવામાં આવી રહ્યા છે.ઉત્તરપ્રદેશના રામપુરના અને મહારાષ્ટ્રના ભારતીય નસ્લના શ્વાનોએ ૧૮ ફૂટની દીવાલ કુદીને,૨૦ ફૂટના દાદર ચઢીને અને અન્ય કરતબો બતાવી દર્શકોને દંગ કરી દીધા હતા.

સામાન્ય રીતે ૨૬ જાન્યુઆરીની પરેડમાં જોવા મળતી બીએસએફની ઊટ ટુકડી પણ પરેડમાં સામેલ થઈ હતી.જેસલમેરી અને બિકાનેરી ઊંટ પર સવાર થયેલા જવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.વિવિધ રાજ્યોની સિધ્ધિઓ દર્શાવતા ૧૦ જેટલા ટેબ્લો થકી દેશની સાંસ્કૃતિક વિરાસતને રજૂ કરાઈ હતી.ગુજરાતના ટેબ્લોમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતમાં વિલિનીકરણ, સોમનાથ મંદિર, ભૂજના સ્મૃતિવનની ઝલક જોવા મળી હતી.

ઓપરેશન સિંદુરના શૌર્ય ચંદ્રક વિજેતા જવાનો પણ જોડાયા 

પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે મે મહિનામાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદુરમાં બહાદુરી બતાવનાર બીએસએફના ૧૬ શૌર્ય ચંદ્રક વિજેતાઓ પણ ખુલ્લી જીપમાં બેસીને પરેડમાં જોડાયા હતા.

૮૦૦ કલાકારોની ટુકડીએ શાસ્ત્રીય નૃત્યની કૃતિ રજૂ કરીને સરદાર પટેલને યાદ કર્યા હતા.

સીઆરપીએફના મહિલા કર્મચારીઓએ માર્શલ આર્ટસ અને હથિયાર વગર દુશ્મનનો સામનો કેવી રીતે કરી શકાય તેનું નિર્દેશન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી | Gold surges: Silve…

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રૂ.2000નો ઉછાળો : વૈશ્વિક તેજી પાછળ ઈમ્પોર્ટ કોસ્ટ વધી | Gold surges: Silve...

ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ | Indi…

ગુજરાતી મૂળના CEOએ 50 કરોડ ડૉલરનું કૌભાંડ આચર્યું ? બ્લેકરૉકની કંપનીમાં ગોટાળો કર્યાનો આક્ષેપ | Indi...

પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV…

પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે | More than 2000 CCTV...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun …

બસ કેમ વચ્ચે ઉભી રાખી કહીને છોકરાએ બેટથી હુમલો કરતાં ડ્રાઇવર ગંભીર | Ewe chon uwei sepenin a fokkun …

3 months ago
મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

6 months ago
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

2 months ago
સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News