gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મમતા CM બન્યા, ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ, ઘરો સળગાવાયા’ ભાજપ નેતાનો આક્ષેપ | …

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in INDIA
0 0
0
‘મમતા CM બન્યા, ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ, ઘરો સળગાવાયા’ ભાજપ નેતાનો આક્ષેપ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Protest News : પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધમાં ચાલી રહેલી હિંસા મુદ્દે વિપક્ષી દળો મમતા બેનરજીની સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન અમરાવતીથી પૂર્વ સાંસદ અને ભાજપ નેતાં નવનીત રાણાએ પણ મમતા બેનરજી પર આકરાં પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ‘મમતા બેનરજી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ અને હિંસાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.’

હિન્દુઓ પર અત્યાચાર થયાઃ નવનીત રાણા

મીડિયા સાથે વાતચીત કરતાં નવનીત રાણાએ કહ્યું કે, ‘જ્યારથી મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે, ત્યારથી લઇને આજ સુધીનો ઇતિહાસ જાણી લો. જ્યારે તમે આ અંગે જાણવા જશો તો તમને ખબર પડશે કે પશ્ચિમ બંગાળમાં જ્યારે જ્યારે મતદાન થયું ત્યારે ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થયા, હિન્દુ દિકરીઓ પર દુષ્કર્મ થયા, તેમના ઘરો સળગાવાયા, તેમના વેપરા બંધ કરાવી દેવાયા.’ 

આ પણ વાંચોઃ ‘તમામ જાતિ-ધર્મને વિરોધ કરવાનો અધિકાર’ મુર્શિદાબાદમાં હિંસા બાદ મમતા બેનરજી પહેલી પ્રતિક્રિયા, શાંતિ જાળવવા કરી અપીલ

‘મમતા બંગાળને બાંગ્લાદેશ બનાવવા માગે છે’

નવનીત રાણાએ વધુમાં કહ્યું કે, ‘મમતા દીદીને ગેરસમજણ થઇ ગઇ છે કે તેઓ બંગાળને બાંગ્લાદેશની જેમ નિર્માણ કરશે. કદાચ તે ભૂલી ગયાં છે કે, આ દેશમાં જે વડાપ્રધાન છે તે રામભક્ત છે. કોંગ્રેસના કાર્યકાળમાં આ બધું ચાલી ગયું પરંતુ હવે બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર સાંખી નહીં લેવાય. જરૂર પડશે તો અમારી જેવી વિચારધારા ધરાવતા લોકો જઇને મમતા દીદીને તેમનું સ્થાન બતાવશે.’

બંગાળમાં સતત હિંસા 

વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યું છે ત્યારે મુર્શિદાબાદમાં ટોળાં દ્વારા પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે, તથા ઈન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. મુર્શિદાબાદમાં હિંસક પ્રદર્શનો વચ્ચે આજે દક્ષિણ 24 પરગણામાં પણ હિંસા થઇ હતી. અહીં ઈન્ડિયન સેક્યુલર ફ્રન્ટના કાર્યકર્તા તથા પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ. ISFએ અનેક જગ્યાઓ પર તોડફોડ અને પોલીસની ગાડીમાં આગચંપી કરી હતી. હાલ અહીં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ વક્ફ એક્ટના વિરોધમાં બંગાળના વધુ એક જિલ્લામાં હિંસા, અનેક વાહનોમાં આગચંપી-તોડફોડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces…

સસ્તા દામે મેડિકલ ડિવાઈઝ ભારતમાં ઠલવાતા સ્થાનિક ઉત્પાદક એકમે ઠપ્પ થવા માંડયા | local producers faces...

ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતા છંછેડાયેલા બોયફ્રેન્ડનો હંગામો | Boyfriend gets upset after girl…

ગર્લફ્રેન્ડ અન્ય યુવક સાથે વાત કરતા છંછેડાયેલા બોયફ્રેન્ડનો હંગામો | Boyfriend gets upset after girl...

ભાયલી સેવાસી રોડ પર કાર ચાલક મહિલાએ ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after bei…

ભાયલી સેવાસી રોડ પર કાર ચાલક મહિલાએ ટક્કર મારતા સિનિયર સિટિઝનનું મોત | Senior citizen died after bei...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી | The talk of vandalism at the…

જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હોવાની વાત ફરીથી ચર્ચામાં આવી | The talk of vandalism at the…

9 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધની આગથી ગુજરાતનો સોલાર ઉદ્યોગ દાઝ્યો, મેન્યુફેક્ચરિંગને વ્યાપક અસર | israel iran wa…

3 months ago
સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો | ug…

સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી… PM મોદીએ SCOનો અર્થ સમજાવ્યો, આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો | ug…

10 months ago
ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks’ performance will rem…

ધિરાણમાં વૃદ્ધિ, એસેટ કવોલિટીમાં સુધારાથી બેન્કોની કામગીરી મજબૂત રહેશે | Banks’ performance will rem…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News